Find the Best gujjulove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutgujju no love shayari, love shayari gujarati, shayari love gujarati, gujarati love shayari, gujju love shayari,
Gayatri Patel GP
21.9.22 વ્યક્તિ તનથી વિકલાંગ હોય તો ચાલે પણ મનથી વિકલાંગ ન હોવો જોઇએ. #lifequotes #lessonsoflife #yqdidi #moral #motabhai #gujjulove
#lifequotes #lessonsoflife #yqdidi #moral #motabhai #gujjulove
read moreGayatri Patel GP
આ મધરાતનો ચાંદ હવે મારી સાથે વાત કરે છે માંડ. અર્ધી રાતે ચમકતા તારલા કરે છે મને અલગ સાદ. ઉલજેલી જીન્દગીના સુલજાવે છે ઘણા સવાલ. આબમધરાતનો ચાંદ હવે મારી સાથે વાત કરે છે માંડ. અલગારી રાતમાં અનોખી રીતે પ્રેમથી કરાવે છે લાડ. સૂતી છે દુનિયા પોતાની મોજમાં તું જાગે છે હજી કોઈ આશમાં. કુદરતની ઓથમાં ને દુનિયાની ભીડમાં બોલાવે છે હવે મનમાં. આ મધરાતનો ચાંદ હવે મારી સાથે વાતો કરે છે માંડ. #chand #raatein #vaato #gujju #gujjulove
#Chand #Raatein #vaato #gujju #gujjulove
read moreGayatri Patel GP
મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી... તારા આવવાથી ..2 મારી લાઈક હેક થઈ તારા હસવાથી તારા હસવાથી... ઓહ મારી લાઈફ રન થઈ તારી સ્માઈલ થી.. તારી સ્માઈલ થી...2 મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી.. તારા આવવાથી....2 હેય સિલી છોકરી...તું કરે રોજ મારા દિલની રોકડી.. એક દિવસ મળજે મને...હું પૂછીશ હવે કેમ છે તને... સાથે આલુપુરી ,પાણીપુરી ખાશું સુરતની ચોપાટી અને ડુમસ ફરશું. ફરી સાથે સાંજે એકબીજાના હાથમાં ઘરે પાછા જશુ.. રોજ મમ્મી પૂછે છે હવે મારા મનમાં સવાલ સુજે છે કે... મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી..તારા આવવાથી....2 હવે લાઈફ ટાઈમ તારો સાથી બનવું છે બનવું છે.. તારી સાથે ફેરા ફરવા છે મારે લગ્ન કરવા છે.. કરવા છે.. મારી મમ્મીને હવે હેલ્પ કરવા આવી જા. આવી જા.. મારી લાઈફ સેટ થઈ તારા આવવાથી.. તારા આવવાથી....2 મારી લાઈક ક્રેક થઈ તારા બોલવાથી તારા બોલવાથી... મારી લાઈક મસ્ત થઈ તારા હસવાથી તારા હસવાથી... #lifetime #gujjulove #songlyrics #song
#Lifetime #gujjulove #songlyrics song
read moreParth kapadiya
ક્યાંક ને ક્યાંક હું અધૂરો રહયો...! એકલો હતો ને પાછો એકલો થયો. #alone #gujaratiquotes #gujju #gujjuquotes #gujjulove #gujaratishayari #dil #prem
Parth kapadiya
ક્યારેક તો વાત થશે એની રાહ જોવું છું એ ખુશ છે એ સમજીને પોતાને રોકું છું એ છે નહીં તોપણ કેમ છે આજે પણ દિલમાં (૨) છેવટે હું પોતાને મનાવીને પોતાને રોકું છું — % & #quote #gujaratiquotes #gujarati #gujju #gujjulove #dil #ishq #prem
#Quote #gujaratiquotes #gujarati #gujju #gujjulove #Dil #ishq #Prem
read moreParth kapadiya
સાંભળને ! તું છે, પરંતુ નથી યાર આ તે કેવી રમત જેમાં થપ્પો નથી ? #love #prem #ishq #gujaratiquotes #gujju #gujjuquotes #gujjulove #yourquotegujarati
love #Prem #ishq #gujaratiquotes #gujju #gujjuquotes #gujjulove #yourquotegujarati
read moreGayatri Patel GP
તું.દૂર છે.પણ સાથે છે.મુશ્કેલ ઘડીમાં તું પાસે છે . માર્ગમાં તું મને સતાવે છે. લોકોના બોલ માં તું જતાવે છે. સાચો જવાબ તું જ બતાવે છે. તો પણ તું મને તડપાવે છે. તારી સાથે વાતો માં તું મને રડાવે છે. ને સાથે અલગ અંદાજમાં ખખડાવે છે. જિંદગી જીવવા માટે એક તારો સાથ મને બોલાવે છે. #truelove#life#gujjulove
all rounder raaj
#raajwrites #bhavnagar #gujjulove #hindiwriter #writerRaj #HindiQuote #Rajkot #hindikavita nojoto #bhavnagri #rangilubhavnagar #bhavnagarnimoj #mojilubhavnagar #bhavnagarikalakar #kalanagri #kalanagribhavnagar #bhavenu #kathiyavaad #gohilvaad #shayri #kavita #Hindi #hindishayri #pyarkibaatein #hindishayar #gujjuche #wordsfrheart #shoutout #shayrilover #shoutoutbhavnagar
read moreall rounder raaj
#Love #bhavnagar #gujarat #raajwrites #foryou #gujjulove #hindishayri #HindiPoem #Mypoem #myquote #mylife #mydiary #wordfromheart #myvoicediary #writer #hindisheroshayri #HindiPoem #Raj#baroda#Rajkot #jamnagar#Mumbai#Vadodara#Surat#writerRaj #poem#dilThiGujarati myvoice #voicefromheart ...इंतज़ार... तेरे ना होने पे दीवारों से, बाते कर लिया करता हुँ, वो बोलती कुछ नहीं पर, फिर भी हम डरते है,
read more