Find the Latest Status about shivratri 9 aug 2018 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shivratri 9 aug 2018.
Ajit Machhar
જિંદગી જો લે પરીક્ષા,હા અમે તૈયાર છીએ, ને જવાબો આપવાને,હા અમે તૈયાર છીએ. છે ખબર આસાન ક્યાં હોય પ્રશ્ન કે જવાબો, તોય પાછા ના પડીએ,હા અમે તૈયાર છીએ. અજિત મછાર 'asm' ©Ajit Machhar # 6 aug
# 6 aug #શાયરી
read more