Nojoto: Largest Storytelling Platform

New gujju shayri Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujju shayri from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujju shayri.

Stories related to gujju shayri

    LatestPopularVideo

Rishi Shah

जब से तूने मुजको छोड़ा हे
तबसे बस मैने चाई ओर कलम को थामा हे 🙌🏻 🖤 😇 #blackheaven #loveyourself #love #gujju #shayri

Dev Patel

anlho ke parde #gujju #shayri #શાયરી

read more

Harsh Patel

Alone  આમ શાંત ના થાવ તમે વ્હાલા
શુ ભૂલ થઈ ગઈ મુજથી વ્હાલા

- હર્ષ પટેલ #alone 
#Silent 
#Love 
#Quotes 
#gujju 
#shayri 
#2liner

Urvashi vyas

શુ નામ આપું તારા ને મારા સંગાથ નો


હું હતી મીરા તારી

અને તું કાનો હતો રાધાનો

                      ----વિતેલ✍️💔 #gujju #shayri #lines #heart #love #feelings #broken #gujarati

Rajendrasinh Padhiyar

મહેનત મુલાકાત અને મુસાફરી
હંમેશા
રંગ લાવે તેવી જ કરવી...

©Rajendrasinh Padhiyar #nojohindi #Nojoto #gujarati #gujju #shayri #Shayar 

#Luminance

Urvashi vyas

કોઈ તમારા વગર ખુશ છે તો ખુશ જ રહેવા દો,,,,

એની ખુશી પણ ન જોઈ શકો એ પ્રેમ શાનો!!!???
                                               ----વિતેલ✍️💔 #gujju #shayri #lines #quotes #heart #love #feeling #emotions
#broken #sad

Urvashi vyas

તારા પ્રેમ નું ટીપું પામવા જે

મેહનત કરી છે એ બધી વ્યર્થ

ગઈ છે,,, 


તારા પ્રેમ નું ટીપું પામવા જે

મેહનત કરી છે એ બધી વ્યર્થ

ગઈ છે,,, 

હવે તું પાછો ન આવજે

હવે તું પાછો ન આવજે

કેમેકે આ કુવા ને હવે પ્રેમ ની 
પ્યાસ બુઝી ગઈ છે.

                      -----વિતેલ✍️💔 #gujju #shayri #lines #gujarati #quotes #feeling #heart #love #emotion #broken

Urvashi vyas

पहले तो तुमहारे आते ही,

मेरे चहेरे पे लाली फुट जाया करती थी,


अब तो तुम लौट के भी मत आना

अब तुमसे नफरत सी होने लगी है।

                                        ----वितेल✍️ #broken #love #feeling #heart #emotions #missing #attraction #gujju #shayri #lines

Urvashi vyas

सुनो एक राझ की बात बताती हु,



तुम जब मुस्कुराते हो ना

तब में बहक जाती हूं।
                    ----वितेल✍️ #love #heart #broken #feeling #sad #emotion #quotes #gujju #shayri #lines

Urvashi vyas

દરિયા ના મોજા ફરી

ઉછળી રહ્યા છે,


લાખો મન મુટાવ

હોવા છતાં પણ

અમારા દિલ ફરી મળી રહ્યા છે.

                                       ----વિતેલ✍️ #broken #heart #love #missing #gujju #shayri #lines #emotions #feelings #lovefeeling
loader
Home
Explore
Events
Notification
Profile