Find the Latest Status about loko ashane from top creators only on Nojoto App. Also find trending photos & videos about, loko ashane.
Prakash Sondarwa
નવુ કોઇ ના મળે તો ચાલશે પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો... જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે. loko nade che
loko nade che
read moreGohil girl.
ye duniya badi zalim he, jabbhi loko ka matalab nikal jata he tab ............ ham apke he kon????? loko ki soch
loko ki soch
read moreBhavna Bhatt
*લાલચુ લોકો* લેખ.. ૬-૧૨-૨૦૨૧ સોમવાર.. અમુક લાલચુ લોકો કેવાં કેવાં તુક્કા લગાવે કે જેની કોઈ હદ કે સીમાડા નથી.. હમણાં હમણાં એક નવાં કારનામા ચાલું થયાં છે ૧૯૮૬- ૧૯૮૭ સાલમાં બનેલી સોસાયટીનાં રહેવાસીઓ ને નામ અને સરનામું ને મકાન નંબર સાથે નોટિસ ફટકારી છે કે આ જમીનનાં માલિક અમે છીએ હવે વિચારો સોસાયટી એટલી બધી વિશાળ છે અને ત્રીસ વર્ષ જૂની સોસાયટી છે તોય આવાં ભેજાબાજ લોકો એને એની વારસાઈ મિલ્કત બતાવીને ઘરે ઘરે નોટિસ ફટકારી છે કે આ જમીન ઉપર મારો હક છે તો રૂપિયા આપો અથવા ઘર ખાલી કરો.. બોલો હવે લોકોને મહેનત કરવી નથી અને નિતનવા નુસખા ને તુક્કા લગાવી ને મફતના રૂપિયા પડાવી લેવા છે કેવાં કેવાં લાલચુ લોકો ભર્યા છે.. આવાં ભેજાબાજ લોકો થી ચેતજો.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖ *સત્ય ઘટના છે હાલની* ©Bhavna Bhatt Lalchu loko...#Nojoto #Love
Lalchu loko... Love #સમાજ
read moreKålü Râvâl
પ્રેમી વાર લાગશે હો...દિકુ😘 હું તને લઈ જઈશ બસ તું મારી વાટ જોજે હોને.😍 A💝k i loko for aibk
i loko for aibk
read more