Nojoto: Largest Storytelling Platform

New papa shayari gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about papa shayari gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, papa shayari gujarati.

    LatestPopularVideo

Noopur Chhaya

#gujarati nojoto #Papa #Love #story

read more
પપ્પા તમારી સાથે દોસ્તી એ અલગ જ હતી,
જ્યાં ઉધારીનો સરવાળો પણ બાદબાકીમાં મળતો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૬/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujarati #nojoto #papa #love

चाह Gaurang Prajapati

આવ્યો છું આજે, હું આંટો મારવા ત્યાં,
ગામના પાદર,  વેરાન દેખાય છે,
ને નજર પડી, એક આંબા તરફ ત્યાં,
કેરીઓ પાકીને, જાતે વેરાય છે..

ફળિયામાં,  એક ઓરડીની એકલતાથી,
કોઈ વૃદ્ધ માં-બાપનાં, મન કાચવાય છે,
કહે દીકરાને બંગલો છે જ્યાં,
પ્રભુની મૂર્તિય, અલગ રૂમમાં સાચવાય છે..
                          - ચાહ" ગૌરાંગ  #village #maa #papa #gujarati

Noopur Chhaya

હાથની મહેંદીના કલર ઉપરથી પતિ ના પ્રેમ નું નક્કી થાય છે એવું લોકો માને છે,
પણ મા-બાપનો પ્રેમ તો ત્યારે જ છલકાઈ જાય છે,
જ્યારે નાનકડી ઢીંગલી માટે કોઈ પહેલીવાર લગ્નની વાત લઈને આવે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 11/11/2019)
If you like, Please share it. #gujarati #papa #mummy #love #feelings

Arbaj sandhi

Gujaratishayari #विचार

read more

Esha Doshi

# gujarati shayari

read more

Pritesh Vadgama

gujarati shayari

read more
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે,
એટલે રહી ગયા અમે, 
નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari

Arbaj sandhi

Gujarati shayari #शायरी #nojotovideo

read more

Mentor Poetry

Papa Jevu Koi Nahi | Anmol Parmar | Gujarati Poetry, Storytelling & Shayari | Mentor Poetry

read more

Mentor Poetry

Papa Jevu Koi Nahi | Anmol Parmar | Gujarati Poetry, Storytelling & Shayari | Mentor Poetry

read more

Mansi Jagad

#પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #Papa

read more
થાકશે પણ બોલશે નહિ
ચિંતા કરશે પણ જતાવશે નહિ
દુઃખ થશે પણ કહેશે નહિ
પ્રેમ કરશે બતાવશે નહિ
પપ્પા છે એ....
આંસુ આવશે પણ રડશે નહિ #પપ્પા #father #gujaratiquotes #gujarati #gujju #pappa #papa
loader
Home
Explore
Events
Notification
Profile