Find the Latest Status about dhorai charit manas from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dhorai charit manas.
monika makwana( mahek)
કોણે કીધું. માણસ મતલબી હોય છે? માણસની જાત તો હંમેશા કરતબી હોય છે રોજ નવા ખેલ રચવા પણ, એક મજબૂરી હોય છે, માણસની અંદરની આત્મા, એની કમજોરી હોય છે થોડું પોતાનું વિચારી કરી લીધું કામ તો એમાં શું ચોરી હોય છે? કોણે કીધું ?માણસ મતલબી હોય છે.. @mahek #Manas