Find the Latest Status about happy holi and dhuleti wishes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, happy holi and dhuleti wishes.
Paresh.Garasiya
હોળી છે, નહિ છોડુ કાલ પર. કરવા દે ને લીસોટા ગાલ પર..!! આનંદ અને ખુશીથી ધુળેટીના રંગોની જેમ ખીલી ઊઠે એવી પ્રભુને પ્રાર્થના... ભગવાન તમારા જીવનમાં હંમેશા ખુશીઓના રંગ ભરી દે તેવી પ્રાર્થના... ©Paresh.Garasiya Happy Holi Happy dhuleti
Swapnal Sheth
नफरत भुलाके आओ बांटे कुछ प्यार के रंग एक रंग से बन जाते है कितने रंग बिखरकर भी खुशियां बांटते है ये मासूम रंग ©Swapnal Sheth Happy Dhuleti #Holi #Dhuleti #shayari #शायरी #Nojoto
Gayatri Patel GP
મેઘધનુષના સાત રંગોની ભરેલી પિચકારી, ભુલચુકમાં બોલાયેલ મારા શબ્દની વાણી, જાણે અજાણે કટુ વચનના શબ્દોને ટારી, રંગોભરી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ પુરી કરે તમારી દરેક મનોકામનાઓ.🙏🏻 #happy #holi #dhuleti #poetry #feelings
GujaratiSahitya
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગોનો તહેવાર છે, ભૂલોનો સંસાર છે; હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..! રંગી આપણે એકબીજાને એક થઈ જઈએ, પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!! 💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 ©GujaratiSahitya #Holi #Dhuleti #Colors