Nojoto: Largest Storytelling Platform

Best inal Shayari, Status, Quotes, Stories

Find the Best inal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about in•ter a•li•a, 1 dinar in₹, in•glo med spa, in•glo, hale tak ina pani bhi ni pita song download,

  • 5 Followers
  • 52 Stories
    PopularLatestVideo

dexter@1

किस्से अधूरे
अधूरी ही हमारी बातें रही
मिलते रहे यूं तो रोज ही उनसे
फिर भी ना जाने क्यों ये मुलाकाते भी अधूरी ही रही

©dexter@1 #reaction #loan #inal #wriersviews 

#hands

Tejas Bhadke

mute video

Raagini

Puri taqat lagane k baad bhi bandi koi response na de 😁😁😂😂

©Raagini #Meme #laugh #Memes #Jo
#Jo_beet_gayi_so_baat_gayi #L♥️ve #S #inal #Ab 
#confidence

OP Barmer

mute video

Inal

#NojotoQuote #हिंदी #inal #inalquote #hindiquotes

Inal

"નિશાના અજવાળે", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/qo5czq6gnGFI?utm_source=android&utm_campaign=content_share #inal #nisha #anniversary #Shayari #gujaratiquotes #gujaratipoem #lines_of_heart #children nojoto #nojotoapp #Nojotogujarati

read more
નિશાના અજવાળે ~ ઈનલ

શબ્દોનો સથવારો લઈને પણ નિ:શબ્દ થઈ જાઉં છું જ્યારે નિશાનો ઉલ્લેખ થાય છે..
તારી ને મારી વાતોનો ખજાનો પટારામાથી નિકળી કદી યે ના ભરાય..
શું કહું હું તુજ ને અંશત: તો હંમેશા રહે છે તું મુજ માં..
મા સ્વરૂપે સ્વીકાર કર્યો જાણે હું હોય નાનકડું બાળ.. #NojotoQuote "નિશાના અજવાળે", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/qo5czq6gnGFI?utm_source=android&utm_campaign=content_share

#inal #nisha #anniversary #shayari #gujaratiquotes #gujaratipoem #lines_of_heart #children #nojoto #nojotoapp #nojotogujarati

Inal

આપણને સહુને કિનારે પહોંચવાની ઉતાવળ હોય છે પણ હોડીમાં પતવાર બની હલેસા કોઈક ને જ મારવા છે બાકી બીજા મારે તો ~Inal #NojotoQuote #inal #nojoto #gujaratiquote #boat #see #target #goals #another

Inal

#NojotoQuote #ગુજરાતી #inal #ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #wishes #1stmay #gujaratiquotes #yqmotabhai 
#gujarat #gujju_gram #gujju #ahmedabad #bhavnagar #rajkot #jamnagar #junagadh #baroda #vadodara #surat #somnath #dwarka #kodinar #gujjuquotes

Inal

झूठे लोगो की तो बद-दुआएं भी दुआओं में तब्दील हो जाती हैं।
~ईनल #NojotoQuote #ગુજરાતી #inal #wrong #false #blessings #convert #people #yq #hindiquotes❤️ #hindimemes #hindikavita #writer #lekhika #mumbai #kolkata #delhi #hyderabad #surat #indianwriters #hindishayri

Inal

~Inal

મિત્ર હસાવી પણ શકે અને ફસાવી પણ શકે..
દુ:ખમા દુ:ખી ને સુખમાં ખુશી પણ રહી શકે..
સમય આવ્યે સાથ આપી પણ શકે ને હાથ છોડી પણ શકે..
જેની સાથે વાત કરવાથી મન હળવું પણ થાય ને મન વિચારવા મજબુર..
દોસ્ત/ભાઈબંધ સાથે બીજા ધણા સંબંધ પણ નિભાવી જાય તો દોસ્તીના વાદા પર સ્વાર્થના પાયા પર પણ ઊભી જાણે..
નીર સમી મગર ને માછલી રહે સાથે બીજી તરફ જાળમા ફસાતા કરે બચાવ પેલા પોતાનો..
જરૂરીયાત મુજબ મોઢામાં ખાંડ ને મીઠાનો ઊપયોગ પણ કરી જાણે..
દ્વારિકા નગરીમા સોનાનાં હિંડોળા પરથી કૃષ્ણ સુદામા નામ સાંભળતા તેની પાસે જવાની તલપથી દોડવા લાગે તે મિત્ર..
પોતાના મિત્ર તરફ થતા ઘાવને જીલવા તત્પર રહે ને બીજી તરફ તેનાથી બમણાં ઘાવ પાછળથી વાર કરે..
સ્વાર્થ ભરી દુનિયામાં જ્યા પોતાના સગા જેમની સાથે લોહીનાં સંબંધ તેનાંથી ચડિયાતો થઈ આપણને આપણા પોતાના હોવાનો અહેસાસ કરાવે મિત્ર...

~ઈનલ

*(મારી બહેનપણી રુપે બહેન સમી કપીલાના કહેવાથી ફોટોની ક્રુતિને શબ્દોમા કંડારવાનો પ્રયાસ) #NojotoQuote #inal #stories #story #poem #poetry #friend #request
loader
Home
Explore
Events
Notification
Profile