Find the Latest Status about ptha from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ptha.
Prashant Thakur
Iss dil pr jo beet rhi h Ab hm kuchh kh nhi skte Nazare kuchh eshe h ab hm sh nhi skte Pthakur Pthakur
Happy Gill
बदल जाते है लोग वक़्त की तरह, bdal jate hai log wakt ke tarah.or Ek hum hai bdale Nhi pthar ke tarah. pthar.
Vaghela Jateen
પથ્થરો શું કહેતાં હશે મૂંગા મોઢે સેહતા હશે નથી બોલી શકતા કશું નથી કોઈ જીવ નથી પશુ વેદના તો એને પણ થતી હશે કોઈ પૂજાય તો કોઈ લોહી બોળ થતા હશે કોઇ ધોબીઘાટ પર સ્થિર હશે તો કોઈ પર્વત પર વિરાજતા હશે જે જે ના નસીબ એમાંય તે હરખાતા હશે કોઇ મરક મરક હસતા હોય છે કોઇ મંદિર માં પૂજાતા હોય છે કોઇ બનતા હશે કાળ કોઈક નો તો કોઈ બનતા હશે રખેવાળ કોઈક નો સૌ કોઈ પોતાની રીતે રખડતા હસે પણ કોણ જાણે ઘણા રઝળતાં હસે #yqbaba #yqmotabhai #yqgujarati #pthar