Nojoto: Largest Storytelling Platform

New love shayri images gujarati 10 Quotes, Status, Photo, Video

Find the Latest Status about love shayri images gujarati 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love shayri images gujarati 10.

Stories related to love shayri images gujarati 10

    LatestPopularVideo

Pritesh Parmar

Gujarati shayri love 💕shayari #gujarati Love #shayri #શાયરી

read more

kosha

આંખ માં આંસુ હતા ને હોથો પર  હસી , જ્યારે લીધો તે મારો હાથ તારા હાથ માં ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય ,
જ્યારે જોઇ મેં તારી ગુલાબી હસી ને તારા મુખ પર બસ એક જ વિચાર હતો મન માં બેસી તારા સામે બસ તને આમ જ જોયાં કરું ને આ સમય અહીંયા રોકાય જાય , 
તારા સાથે હોવા ના એહસાસ માં કંઇક અલગ જ જાદુ હતું ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય@k #Love #gujarati #shayri

VISHAL MV

Jinu Adaliya

Love shayri #SAD shayri #SAD kavita love kavita #gujarati shayri #gujarati kavita #શાયરી

read more

Devang Kori

ખુલ્લા વાળ ચેહરા પર હળવુ સ્મિત રાખે છે,
પ્રેમ કરવાની પણ તું કેટકેટલી અનોખી રીત આપે છે...

©Devang Kori #love#shayri
#Gujarati
#hindi

Akshay Mulchandani

Manoj Prajapati Mann

Darpan Thakkar

માંની લઇશ કદાચ!
મારા શબ્દો માં તાકાત નઈ હોય, 
તારે જોઈએ છે, મારામાં એ વાત નઈ હોય, 
પરંતુ એ પણ તો સત્ય જ છે કે,
તારી યાદ ના આવે, એવી કોઈ રાત નઈ હોય.

un_kahin_dastan #un_kahin_dastan #anubhuti #Love #gujarati #shayri

Jaydip Bharwad Singar

Gujarati shayri

read more

Pritesh Parmar

Gujarati shayri reals #gujaratiquotes #shayri love❤ #શાયરી

read more
loader
Home
Explore
Events
Notification
Profile