Find the Latest Status about how to pray effectively from top creators only on Nojoto App. Also find trending photos & videos about, how to pray effectively.
Nidhi Choudry
How to pray to God 🙏 #astrology #Fun Knowledge #meditation #information #Society
read moreBrijesha Vishwas
હે તારણહાર, હે પાલનહાર મારા જીવનનો પંથ ઉજાળ ગુરુ ચરણ મા જીવન વિતાવી સમરૂ તુજ ને દિન રાત, તુજ ને દીધેલા વચનો મેં તોડ્યા દિલ દુખે એવા કર્મો મેં કર્યા, વેર બદલા ની ભાવના રાખી, તારા માનવી ને દુખી મેં કર્યા કરજો મુજને માફ પ્રભુ આદત થી લાચાર છું માફી માંગ્યા..પછી પણ મેં ગુનાહો કર્યા ©Brijesha Vishwas #pray to god