Find the Latest Status about mathematical thinking from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mathematical thinking.
🅼🆄🅺🅴🆂🅷 🅶🆄🅿🆃🅰
mathematical Shayeri LoVe YoU # khushi kumawat.. 😊 Shah Sahil Rathore Preeti Shah
read moreJkchhipa
Black "परिवर्तन मुश्किल है लेकिन परिवर्तन जरुरी है जो व्यक्ति खुद में परिवर्तन लाता है वही सफलता प्राप्त करता है...!!" ©Jkchhipa #Thinking
Riddhi
Black ક્યારેક હસાવે છે તું જિંદગી તો વળી ક્યારેક રડાવે પણ છે વાહ રે જિંદગી, આ તે શી રમત તારી.. પોતાનાને પારકા બનાવી બતાવે ને વળી અજાણ્યાને બનાવે સાથી વાહ રે જિંદગી, આ તે શી રમત તારી... ભુલાવી દે ભણતર આ ચોપડીનું શીખવાડે છે પાઠ, જીવન ઘડતરનું વાહ રે જિંદગી, આ તે શી રમત તારી... હસતાં ચહેરાંઓને રડાવી દે છે તું નમ આંખોને પણ મલકાવી છે તું વાહ રે જિંદગી, આ તે શી રમત તારી... નિરંતર સમય સગડોય સરવી દે છે પણ એ યાદોમાં અટકાવી દે છે તું વાહ રે જિંદગી, આ તે શી રમત તારી... ©Riddhi #Thinking