Nojoto: Largest Storytelling Platform

Best bips Shayari, Status, Quotes, Stories

Find the Best bips Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about bip video,

  • 1 Followers
  • 8 Stories

Bipin Chauhan

ભવિષ્ય સુરક્ષિત કરવાની ચિંતા તમારી આજની જિંદગીને અસુરક્ષિત કરતી હોય છે. 

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #Morning #qoute #worries #gujarati #thought #bips #Future 

#Heartbeat

Bipin Chauhan

જેમનું વ્યક્તિત્વ અને સ્વભાવ સારો છે તેમણે સાબિત કરવાની જરૂર નથી હોતી.

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #personality #Nature #Attitude #gujarati #qoutes #thought #Thinking #bips 

#Rose

Bipin Chauhan

ક્યારેક ફક્ત હાથ પકડવા કરતાં હાથને હાથમાં પરોવતા રહેવાથી પ્રેમ અકબંધ રહે છે.

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #Love #bips #qoutes #oneliner 

#holdinghands

Bipin Chauhan

"નિષ્ફળતા"એ
"સફળતા"નો વિરુધાર્થી નથી,
સફળતા પામવા માટેનો રસ્તો છે.

©Bipin Chauhan #Success #Failure #good_morning #qoutes #Morning #bips #Motivational #oneliner 

#together

Bipin Chauhan

સત્ય જાણતા હોવા છતાં અજાણ બનીને રહેતા વ્યક્તિઓ સમાજ, દેશ અને સંગઠન માટે નુકશાન કરતા હોય છે.

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #gujarati #true #trending #qoutes #bips

#blindLove

Bipin Chauhan

એકબીજા માટે દરરોજ હૃદયમાં જન્મ લેતી પ્રેમભરી લાગણી એટલે જ સાચો વેલેન્ટાઈન....❤️❤️❤️

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #L♥️ve #good_morning #treanding #bips #gujarati 

#ValentineDay

Bipin Chauhan

સમજાવવા કરતાં સાથ આપી જુઓ,
કદાચ તે વ્યક્તિ તેની દ્રષ્ટિએ સાચો જ હોય.

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #gujarati #Suprabhat #bips #Love 

#ujala

Bipin Chauhan

વચન એટલે એક વિશ્વાસ,
જે કોઈ તમારા ઉપર મૂકે છે અને 
તમે કોઈના ઉપર રાખો છો.

બીપ્સના સુપ્રભાત

©Bipin Chauhan #good_morning #gujarati #bips

#proposeday


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile