Find the Best yqgujratiquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshana
કંઈક ખૂટે છે ખરું, પણ અધૂરપની મને ટેવ છે, ઓળખી નહીં ,મને હું તો એજ છું, બસ જરા હવા હવે ફેર છે. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
read moreDarshana
શહેરમાં ચાંદ હોઈ ને દેખાયો નથી, અજવાસ હોવા છતાં વર્તાયો નથી.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqgujratiquotes #ગુજરાતીyqmotabhai
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqgujratiquotes #ગુજરાતીyqmotabhai
read moreDarshana
..તકલીફ એકલતા ની નથી... તકલીફ ફક્ત અંદર ના અવાજ ની છે, વાત ફક્ત એમની કે અમારી નથી વાત આ વર્ષો પહેલા ની છે... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
read moreDarshana
શબ્દોમાં જાત લખી ને જીવી જવું સહેલું નથી, પોતાની આહ ઉપર વાહ સાંભળવી સહેલી નથી.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqgujratiquotes
read moreNidhi Adhyaru
કાગળ પર લાગણીઓ કંડારાતી ગઈ, લોકોની વાહ-વાહ એ પામતી ગઈ. . #લાગણી #yqbaba #yqmotabhai #yqquotes #yqgujratiquotes
#લાગણી #yqbaba #yqmotabhai #yqquotes #yqgujratiquotes
read moreમસ્તાન
જ્યાર થી એ દુર ગયા છે ને, પુનમ નો ચાંદ પણ નબળો લાગે છે.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqgujratiquotes #ગુજરાતીyqmotabhai #YourQuoteAndMine Collaborating with Darshana Ranpura
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqgujratiquotes #ગુજરાતીyqmotabhai #YourQuoteAndMine Collaborating with Darshana Ranpura
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited