Nojoto: Largest Storytelling Platform

Best yqgujaratiquotes Shayari, Status, Quotes, Stories

Find the Best yqgujaratiquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 13 Stories
    PopularLatestVideo

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes

read more
 
ભરતી અને ઓટ સમુદ્ર માં આવે 
નદી,નાળા કે ખાબોચિયાં માં ના આવે.
સમય જોઈ સાથ છોડવા વાળાઓ,
સમુદ્ર છું ડુબીશ નહિ હું ,
બમણા વેગથી હું પાછો આવીશ ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #yqgujaratiquotes

Darshana

#open4_collabe #ખલાસી #પ્રણય #અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
અધૂરી કહાણી ની શું વાત કરું  દોસ્ત
શરીર ક્યાંય શ્વાસ લે છે અને..
મન ક્યાંય ભટકે છે..
 #open4_collabe
#ખલાસી  #પ્રણય
#અધુરી_કહાણી #yqmotabhai #yqgujarati #yqgujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with Maan Gohil

purvi Shah

તને હસતી જોવા હું બક્વાસ કરું છું
તારા આ સ્મિત પાછળ પાગલ બનું છું. #yqmotabhai
#yqgujarati
#yqgujaratipoems
#yqgujju
#yqlove
#yqishq
#yqgujaratiquotes #YourQuoteAndMine
Collaborating with Known Stranger

hirpara amit

જીવનમાં બીજાને અંધકારમાં રાખવામાં ધ્યાન રાખજો કે એ અંધકાર તમને જ ક્યાંક ભરખી ના જાય.  #life #jivan #lifelessons #motivation #yqgujaratiquotes #yqmotabhai #yqgujarati #gujarati

hirpara amit

તુફાન સામે પણ આજે આશાઓ ની ઝૂંપડી બાંધી છે.
માનવી છું ને જીવનની દરેક ક્ષણને આશાવાદી માની છે.  #inspiration #yqmotabhai #yqgujaratiquotes #lifemotivation #motivation #life #lifequotes #writer

hirpara amit

જીવનમાં સારા કામો કરશો તો લોક મુખે ચર્ચાનો વિષય બનશો તો ચર્ચિત થયા પછી પ્રચલિત તો દુનિયા તમને આપોઆપ કરી જ દેશે....  #life #jivan #lifelessons #motivation #yqgujaratiquotes #yqmotabhai #inspiration #yq

hirpara amit

મર્યાદા કરતાં વધારે આશાઓનો બંધ બાંધી જીવનની સફર ખેડવાનો પ્રયત્ન કરશો તો નિરાશા જ મળશે.  #lifequotes #writer #gujarati #inspiration #yqmotabhai #yqgujaratiquotes #lifemotivation #motivation

Nitesh Prajapati

સુપ્રભાત!! આજે #આશા_ન_રાખો વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yqgujaratiquotes

read more
કે કાલે બધું સારું થઈ જશે,
જીંદગી ના સઘળાં કામ ક્યારેય કાલ પર ના છોડો,
મન ના વિચારો ને આજે જ પરિણામ આપો,
આજ નું કામ આજે જ કરવાની જીવનશૈલી,
તમારા વ્યક્તિત્વને એક નવી દિશા આપશે.  સુપ્રભાત!!
આજે #આશા_ન_રાખો વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#yqgujaratiquotes

Miss Kamlani

English translation : In this world, straight forward people are rarest... #yqbaba #yqgujaratiquotes #misskamlani #learntobestraightforward

read more
આ દુનિયા માં: 

સીધું બોલનારા બઉ ઓછા મળે,
ગોળ ગોળ ફેરવનારા ઘણા... 

 English translation : In this world, straight forward people are rarest... #yqbaba #yqgujaratiquotes #misskamlani   #learntobestraightforward

Darsh

#yqgujarati #yqmotabhai #અંતર love #yqquotes life #yqgujaratiquotes

read more
અંતર આ વચ્ચે, અંતર વલોવે મારુ
એમાં આ મૌન તારૂ, મન નિચોવે મારુ
     #yqgujarati #yqmotabhai #અંતર #love #yqquotes #life #yqgujaratiquotes
loader
Home
Explore
Events
Notification
Profile