Find the Best જયગુરૂદેવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darsh
🙏🙏 ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર જોજે તું ના છોડી દેતો રે મઝધાર ના હું જાણું પુજા સેવા ના હું જાણું જપ ધ્યાન તમે અમ રંક નો કરો રે ઉધ્ધાર ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર લાખ ચોરાશી ના ભવફેરા એવાં આવે ન એનો પાર નથી કોઈ મારું આ સંસારે તું જ મારો આધાર ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર
ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર જોજે તું ના છોડી દેતો રે મઝધાર ના હું જાણું પુજા સેવા ના હું જાણું જપ ધ્યાન તમે અમ રંક નો કરો રે ઉધ્ધાર ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર લાખ ચોરાશી ના ભવફેરા એવાં આવે ન એનો પાર નથી કોઈ મારું આ સંસારે તું જ મારો આધાર ગુરૂ મારી બેડલીને ઉતારો ભવપાર #yqmotabhai #yqgujarati #bhajansquotes #જયગુરૂદેવ
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited