Nojoto: Largest Storytelling Platform

Best friendshipwithsleeping Shayari, Status, Quotes, Stories

Find the Best friendshipwithsleeping Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfriendship and love and.anger ralated punjabi shayri with pivture 0, good thought for love and friendship, i love you my friends shayari, love is like a friendship caught on fire, funny love quotes for friends,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

#નીંદર #sleep #friendshipwithsleeping #ગુજરાતી #yqmotabhai #Challenge #yqgujarati #gujaratiquotes Collaborating with YourQuote Motabhai

read more
નીંદર, તુ મારી વ્હાલી સહિયર,

તુ થોડી નટખટ, આવતી નથી ઝટપટ,
જરા પણ થતી ખટખટ, ને ભાગી જતી તુ ફટફટ.

તુ થોડી લુચ્ચી, તો હુયં નથી કાચી,
પરીક્ષા ટાણે તુ આવતી મને મળવા, તો‌ વેકેશનમાં હું તને ક્યારેય ના બોલાવતી રમવા.

તુ મોડી પણ આવી જતી દોડી, જ્યારે બોલાવતી તને મારી માવડી,
આજે પણ તુ આવી જા થોડી વહેલી, મને મળવા ઓ મારી વ્હાલી સહેલી. #નીંદર #sleep #friendshipwithsleeping
#ગુજરાતી #yqmotabhai
#challenge #yqgujarati #gujaratiquotes
Collaborating with YourQuote Motabhai

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile