Nojoto: Largest Storytelling Platform

Best premnikavita Shayari, Status, Quotes, Stories

Find the Best premnikavita Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about is duniya mein prem granth, shuru ho rahi hai prem kahani dj mix, teri meri prem kahani tik tok, prem shayari marathi download, main prem ki diwani hu all song,

  • 1 Followers
  • 2 Stories

Grishma Doshi

❤️💜💜❤️ #પ્રેમનોરંગ #ColourOfLove #lovepoem #premnikavita #festivalofcolours #togetherness #gujaratipoem #grishmapoems

read more
રંગો ઘણાય
મેઘધનુષ્યે લીધા સાત,
સૂરજે લીધા કેસરી ને પીળા
સમેટીને એમની દરેક ભાત
ઉગવા ને આથમવાને કાજ,
હવે કરીએ જો
તારી ને મારી વાત,
કેટલાક ઘેરા કેટલાક આછા
તો કેટલાક કદાચ બાકાત,
છતાંય શ્રદ્ધા છે પૂરેપૂરી
પૂરતા છે આ રંગો
રંગવા એકબીજાને,
ને પૂરવા રંગોળી જે
હોય આપણા આંગણે
કે આપણા સહિયારા
મનઆકાશને સજાવવા કાજ. ❤️💜💜❤️
#પ્રેમનોરંગ #colouroflove #lovepoem #premnikavita #festivalofcolours #togetherness #gujaratipoem #grishmapoems

Grishma Doshi

❤️❤️ #પ્રેમનોરંગ #ColourOfLove #lovepoem #premnikavita #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoetry

read more
પ્રેમનો રંગ

મારા મનના આકાશમાં રંગો ઘણા છે,
છતાંય તારા પ્રેમના રંગ ની રાહ છે.
તારા પ્રેમ સિવાયના બીજા રંગો પણ લઈને આવજે,
કારણ મારા પ્રેમ સિવાયના બીજા રંગો પણ એકલા છે.
તારા ગુસ્સાના રંગ સાથે મારી સમજણના રંગનુ જામશે,
ને કદાચ મારી જીદના રંગ સાથે તારી સલુકાઇનો રંગ જામશે.
કદાચ એક રંગ સાથે બીજો રંગ ના મળે તો,
એ રંગને સ્વીકારના રંગ સાથે જરૂર જામશે.
અત્યારે તો તને મારા શબ્દોનો રંગ મોકલું છું,
મહેંદીનો રંગ લઈને તુ આવશે મારા શ્રદ્ધાના રંગને જેની રાહ છે. ❤️❤️
#પ્રેમનોરંગ #colouroflove #lovepoem #premnikavita #gujaratipoem #yqbaba #yqmotabhai #grishmapoetry


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile