Nojoto: Largest Storytelling Platform

Best youaremandetory Shayari, Status, Quotes, Stories

Find the Best youaremandetory Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfalling in love with you quotes, now i wanna fall in love with you, i love you my friends shayari, the way i love you poem, i love the shape of you,

  • 2 Followers
  • 2 Stories

Strange Narrator

Grishma Doshi

જિંદગીની પસંદગી કરી છે,
તો હવે પીછેહઠને તું વિકલ્પમાં જ કાઢજે.
જિંદગીની દરેક મોસમ માણજે,
પવનની લહેરખી હોય કે તોફાનો બંનેને આવકારજે.
લહેરખી ક્યારેક ના આવે તો પોતાના શ્વાસને જ વધાવજે,
ને તોફાનોને મહેમાનગતિનો લ્હાવો આપી
હસતા હસતા વિદાય આપજે.
બસ આમ જ જિંદગીની પસંદગી કરી છે,
એ તું હંમેશા મમળાવજે, ને જિંદગી ભૂલી જાય કદાચ
તો કહેજે, એના વિકલ્પો હશે 
પણ તુ તો ફરજિયાત પ્રશ્નોમાં સૌથી પહેલા આવશે. ❤️❤️
#જિંદગી #life #lifeisachoice #youaremandetory #lovelifetothefullest #yqbaba #yqmotabhai #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile