Find the Best lovehatewithlife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love or hate me, love my way, love teaching hate being a teacher, love or hate lyrics, love or hate matt berry,
Grishma Doshi
જિંદગી થાકીને અટકવું હોય ત્યારે દોડાવે, ને જ્યારે દોડીને આગળ વધવું હોય ત્યારે અટકાવે. સમજાય ના મને તારી આ રીત જિંદગી, વારંવાર તું મને અકળાવે જિંદગી. પણ છતાંય દોડભાગ વિના મને ના ચાલે, મારો એ ભેદ તુ જાણે. એટલે હું પકડું તારી આંગળી, પણ તુ મારો હાથ ઝાલીને ચાલે. 🧡🧡 #life #musingaboutlife #zindagi #colorsoflife #lovehatewithlife #gujaratipoem #yqmotabhai #grishmapoems
🧡🧡 life #musingaboutlife #Zindagi #colorsoflife #lovehatewithlife #gujaratipoem #yqmotabhai #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited