Nojoto: Largest Storytelling Platform

Best nagativethinking Shayari, Status, Quotes, Stories

Find the Best nagativethinking Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about naga chaitanya samantha love story, samantha naga chaitanya love, nag panchami quotes in hindi, independence day and nag panchami images, naga chaitanya and samantha new movie,

  • 2 Followers
  • 3 Stories

Uma Bharathi

Run to your dream....your life is short... #motivatation Life #Dream #aim #nagativethinking #Life_experience #Motivational

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

life #wrongperson #nagativethinking #DontTrustAnyone #જીવનડાયરી

read more
#જીવનડાયરી
(કર્મ)
થોડી અસફળતા મળે તો લોકો એવું 
સમજે કે નસીબમાં નથી, પણ ક્યારેય એવું 
નહીં વિચારે કે મારા પ્રયત્નોમાં જ ખોટ હતી, 
મારા પ્રયત્નો જ છળકપટથી ભરેલા હતાં, 
પોતાનું મૂલ્યાંકન જરૂરી છે નહીં કે બીજાની જિંદગીનું. #life #wrongperson #nagativethinking #donttrustanyone #જીવનડાયરી

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીવનડાયરી
(મધર્સ ડે?)
દુનિયામાં દેખાડા અને ઘરમાં ભવાડા,
દુનિયામાં સારા અને ઘરમાં રાવણથી પણ બેદ,
દુનિયામાં પ્રેમ જાણે દેખાડા માટે કર્યો હોય,
અને હકીકતમાં તો ચોધાર આંસુડાં દેતા હોય,
કદર નથી જે ગૃહિણીની આજે,
કાલે એના નામના સ્મારકો બંધાવશે,
હજી પણ સમય છે સમજી જવાનો,
છે એને સંભાળીને ચાલ ઓ માનવી,
દુનિયામાં દેખાડા અને ઘરમાં ભવાડા, #mothersday #જીવન #life #nagativethinking #yourquote #yourquotedidi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile