Find the Best loveyourheartbeats Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about falling in love with you quotes, love my way, i love you funny, the way i love you poem, funny love quotes in hindi for him,
Grishma Doshi
અચાનક આ હવા આવી અડકે છે મને, પકડતી કે જકડતી નથી બસ હળવેકથી અડકે છે મને, ક્યારેક મારી કોઈક લટ સાથે મારા ચહેરા પર સરે છે, તો ક્યારેક તોફાની થઈ ગાલે હળવી થપાટો મારી વાળ જોડે લડે છે, પણ અચાનક શાંત થઈ ક્યારેક ધીરેથી કહે છે મને, કે સતત શ્વાસમાં લેવા છતાં ભૂલી જાવ છું એને એ વાતે એ ફડકે છે હવે, ધીમે રહી એને ભરું શ્વાસમાં હૃદય એનું ફરી ધડકે છે હવે યાદ અપાવે છે મને, મારામાં હજુય કશુંક ધબકે છે જે ગમે છે મને. 🧡📙📙🧡 #air #breath #live #love #findjoys #loveyourheartbeats #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #Air #breath #Live love #findjoys #loveyourheartbeats #gujaratipoems #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited