Nojoto: Largest Storytelling Platform

Best sweetcomplaints Shayari, Status, Quotes, Stories

Find the Best sweetcomplaints Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsweet goodnight message to my love, quotes on sweet memories of love, sweet love quotes for him from her, sweet love quotes for boyfriend, sweet quotes in hindi with images,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

વરસાદ તું આવવાના અણસારા આપી
આમ આઘો પાછો થાય,
આ મન મારું કંઈ કેટલુંયે ફગોળાય
તને કાંઈ ખબર પડે,
રાહ કોને કહેવાય તરસ્યા કેમ રહેવાય
તને કાંઈ ખબર પડે,
ઓ ધરા તને તપતી મારાથીયે ના જોવાય
વરસી પડું જ્યારે તું કહે,
પણ સમયથી વહેલો આવું
તો કમોસમી તકલીફો તને થાય,
જરા હજુ જોઈ લે રાહ
પછી જો તું જ કહેશે કે
બસ હવે આ પાછો થાય. ❤️❤️
#rain #monsoon #wait #longing #sweetcomplaints #lovepoem #grishmarainpoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile