Nojoto: Largest Storytelling Platform

Best figuringit Shayari, Status, Quotes, Stories

Find the Best figuringit Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfast and furious fig 10, fig fruit in hindi, sacred fig in hindi, fig fruit benefits in tamil, fig benefits in tamil,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

🧡📙📙🧡 #તુનેહું #Future #Time #Uncertainity #figuringit #efforts #Process #grishmapoems

read more
તું ને હું સરળતા શોધતા
સમજી જશું એકબીજાને સમય જતાં,
પણ સમય કહે એમ થોડું હોય
એટલું સરળ, ચાલો હું કરું
તમારા રસ્તા અઘરા,
એ થતો જાય લાંબો
ને લાગે આપણને શબ્દો ટૂંકા,
આદત નથી હજી એકબીજાના મૌનની
નીરવતા લાગતી સુનકાર,
વધી જતો‌ થડકારો
પણ તારા એક સાદે થતો હાશકારો,
પણ શું સમયની કસોટીએ
આપણે‌ ઉતરશુ ખરા
વિચારુ હું હોંકારો ભણતા,
ને તું ને હું આગળ વધતા
એકબીજાની સરળતામાં આપણને શોધતા. 🧡📙📙🧡
#તુનેહું #future #time #uncertainity #figuringit #efforts #process #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile