Nojoto: Largest Storytelling Platform

Best kargilvijaydiwas_guj Shayari, Status, Quotes, Stories

Find the Best kargilvijaydiwas_guj Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about guj quotes, guj love shayari, izzat ki shayri guj 0, guj shayari image, guj fir,

  • 2 Followers
  • 2 Stories

hirpara amit

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં. આજે ૨૬ જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો. #kargilvijaydiwas_guj વાપરો. #letters #yqmotabhai #yqtales #yqquotes #yqgujarati #gujaratiletters #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આજે તમારા નામે પત્ર લખતા રોમે રોમમાં એક શૂરાતન આકાર લઈ રહ્યું છે કારગિલ વિજય માત્ર વિજય ન હતો એ તો દુશ્મનના અસ્તિત્વ ઉપર તમારા જેવા વીરોનો વિજય હતો. આજે પણ એ ટોચના કણે કણમાં તમારી બહાદુરીની ફોરમ આવી રહી છે. પહાડ કઠિન હતો દુશ્મન શિરે હતા પણ પહાડ જેવા જુસ્સા સામે દુશ્મનની શું વિસાત. ધન્યવાદ આ ધરતી માં નો જેમના થી તમારા જેવા શૂરવીરો જન્મ લે છે. ધન્યવાદ પ્રભુ નો જેને આ ભારત ભૂમિ પણ જન્મ મને આપ્યો. આભાર માટે તો શબ્દો નથી.  આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં.

આજે ૨૬ જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો.
#kargilvijaydiwas_guj વાપરો.

#letters #yqmotabhai #yqtales #yqquotes #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

kUr Gaglani

આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં. આજે ૨૬ #જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો. #kargilvijaydiwas_guj વાપરો. #letters #yqmotabhai #yqgujarati #jagograhakjago #JagranJosh

read more
જાગી ને સુઈ
ન
જતા.. આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં.

આજે ૨૬ #જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો.
#kargilvijaydiwas_guj વાપરો.

#letters #yqmotabhai #yqgujarati

#JagoGrahakJago


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile