Nojoto: Largest Storytelling Platform

Best છીએ Shayari, Status, Quotes, Stories

Find the Best છીએ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 31 Followers
  • 73 Stories

Own Talks

Good Morning #વિચાર

read more
જીવન એક એવું પાત્ર છે,
કે લેખક કોઈ હોય છે,
અને પાત્ર ભજવનાર આપડે હોય,
દા.ત., કે કોઇ આપણને ખરાબ કહે,
તો આપડે તેની સાથે ઝઘડો કરીએ છીએ,
અને કોઈ આપણને સારા કહે
તો આપડે તેનું સન્માન કરીએ છીએ. Good Morning

DR. Minal Prakash Thakker

read more
રાવણને ઉભો પણ આપણે જ કરીએ છીએ અને દહન પણ આપણે જ કરીએ છીએ જેને વિચારવા જેવું

Kinjal Pandya

#ગુજરાતી #ભારત#સંસ્કૃતિ #વિચાર

read more
સ્વતંત્રત દેશની આપણે સ્વતંત્ર પ્રજા. સ્વતંત્રતા એટલે આઝાદી. દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની, દેશના ગમે એ રાજ્યમાં રહેવાની, પ્રધાન સેવક કે મંત્રીઓને પસંદ કરવાની અને આપણે જ પસંદ કરી અને પછી એમના વિશે ગમે એ મંતવ્યો આપવાની, ગમે એ ધર્મ પાળવાની, ગમે એ વ્યવસાય કરવાની વગેરે બધી જ સ્વતંત્રતા આપણ ને છે અથવા તો આપણા દેશમાં છે. 
આપણો ભારત દેશ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ બધું જ એ ઋષીમુનીઓની દેન છે. આપણે સૌ એમની જ સંતાનો છીએ.એટલે એનો અર્થ એ થાય કે આપણામાં સંસ્કાર જન્મજાત જ આવેલા, આપણે સંસ્કારી પ્રજા. 
તો પછી એમનાં જ સંતાનો થઈ ને આ ઈશ્વરની ભૂમિને અપવિત્ર કેવી રીતે કરી શકીએ??  ભ્રષ્ટાચાર,.લૂંટફાટ, બળાત્કાર વગેરે દૂષણો કેમ??આપણી સ્વતંત્રતા સ્વચ્છદંતતામાં ક્યારે અને કેમ ફેરવાય ગઈ??? આપણે પાશ્ર્વાત્ય સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકી છે. પણ એ તો જુઓ કે એ જ પરદેશીઓ હવે ભારત તરફ આકર્ષિત થઈને આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યાં છે.

શ્રી કૃષ્ણ પોતે સ્વતંત્રતામાં માનતા હતા અથવા દ્રઢ પણે માનતા હતા એમ કહું તો અતિશયોક્તિ ન થાય.એમને પણ કદી બંધન ગમ્યા જ નથી.પણ હા, એ કદી સ્વચ્છન્દી નથી બન્યા.

હજી પણ મોડું નથી થયું. હજી આપણામાં માનવતા કયાંક ને કયાંક ધબકે છે. તો સ્વતંત્રતા નો સદઉપયોગ કરી આવનારી પેઢી ને સંસ્કારનો વારસો આપી જઈએ. કહેવાય છે ને કે "કૂવામાં હોય તો હવાડામાં આવે ને!!?"  આપણે જ આપણાં પગ પર કુહાડી મારી રહ્યા છીએ પછી આપણાંથી આપણાં સંતાનો પાસે કોઈ અપેક્ષા ન રાખી શકીએ અને રાખવી પણ નઈ.

એક શિક્ષક તરીકે અથવા તો એક લેખક તરીકે મારી વિનંતી કહો તો એ અને ચેતવણી સમજો તો એ, કારણ આપણા પતન ના જવાબદાર આપણે જ છીએ.  હા આપણે જ આજ ના માં બાપ.

કારણ કહું એનું??? તો સાંભળો... 
હું એક શિક્ષક છું, સામાજીક વિજ્ઞાનની અને વિરોધાભાસ જુઓ સાથે અંગ્રેજી ની પણ. એટલે મારે અંગ્રેજી ની સાથે સાથે આપણા  સમાજથી પણ મારા બાળકોને .. અરે મારા મિત્રો ને ... મારા વિદ્યાર્થીઓ ને તરબોળ રાખવાના. એક દિવસ આમજ રામાયણ ની વાત નીકળી બધા પાત્રો ની ચર્ચા કરતા હતાં તો મેં પૂછ્યું લક્ષ્મણ ની પત્ની નું નામ શું??? કોઈ એ જવાબ ન આપ્યો... તમને ખબર છે??? થયું ચાલ કંઈ નહીં.. બીજો સવાલ રામાયણ કોણે લખેલું??? કોઈ જવાબ નહીં??? પછી પૂછ્યું આપણા ધર્મ ગ્રંથો કેટલા અને કયા કયા???? કલાસ આખો શાંત. 
હવે તમે કેમ શાંત થઈ ગયા???????
આ પ્રશ્નનો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ ને પૂછ્યા હતાં.

 આમાં દોશી જેટલાં માં બાપ છે એટલાં જ અમે શિક્ષકો પણ છીએ. પાયા માં, માં બાપ સાથે અમે પણ આવીએ જ.
તમારા નાનાં બાળગોપાળો ને  પહેલો શબ્દ અંગ્રેજી માં  A શિખવવા કરતાં પહેલો શબ્દ " રામ " લખતાં શીખવો. અને જો જો જલ્દી રામ લખતાં અને બોલતા પણ આવડી જશે કારણ એ આપણા લોહીમાં છે.

આપણે અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પણ કાયમ માટે એમનાં ગુલામો થઈ જ ગયાં. ખરી સ્વતંત્રતા ત્યારે જ મળશે જ્યારે ફરી ભારત મહાન સંસ્કૃતિનું સિંચન અને જાળવણી કરશે. અને આવનારી પેઢીઓને સાચું જ્ઞાન અને સંસ્કૃતિનો વારસો આપશે.
જય હિંદ 
જય ભારત.

-કુંજદીપ. #ગુજરાતી #ભારત#સંસ્કૃતિ

....Kumar BHARV.....

#2YearsOfNojoto

read more
#2YearsOfNojoto અમે પણ જિંદગી જેવા જ છીએ યાદ રાખજો, એક જ વાર મળીએ છીએ બીજી વાર નહીં !!

Nikunj Vitthalbhai Parekh

" Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others." "કોઈપણ વસ્તુ , વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ. " - નિકુંજ પારેખ #gujju_quotes #nikunj_parekh

read more
"Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others."

"કોઈપણ વસ્તુ ,વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ."

- નિકુંજ પારેખ " Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others."

"કોઈપણ વસ્તુ , વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ. "

- નિકુંજ પારેખ #gujju_quotes #nikunj_parekh

SURESH

#દિલગીરી

read more
દિલગીરી જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જ્યાં આપણે વિચારથી કામ કરવું જોઈએ ત્યાં આપણે લાગણીશીલ થઈ જઈએ છીએ અને જ્યાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ. #દિલગીરી

Kashyap Raval

- Dakuvani -
Women Enpowerment ની વાતો પણ કરી રહ્યા છીએ અને આપણે આગળ પણ વધી રહ્યા છીએ,
પણ
આ ભ્રૂણ હત્યા ઓ તો હજુ પણ ચાલુ જ છે,
શુ એ બાળકી ને જન્મ લેવા નો કોઈ અધિકાર જ નથી?
【 કશ્યપ રાવલ 】
#StopKillingChildGirl

Joy Aghera

read more
આવીએ જો તમારા કહ્યા સમયે તો વ્હલા-વ્હલા લાગીએ છીએ,
કહ્યુ કરીએ તમારું હંમેશા તો ડાહ્યા-ડાહ્યા લાગીએ છીએ,
જ્યારે સમય હોય તમારો ને અમે ના બોલાવે આવીએ તો નક્કામા-નક્કામા ભટકાઈએ છીએ,
હસે આ તમારો અમારી સાથે નો વ્યવહાર બીજું શું ,,,,,બાકી અમે ઓળખનારાઓ ની નજરો માં મોજ-એ-મોજ માંજ મલકાએ છીએ.
-જોય

Harshad Patel

પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે. આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે.. તેના કારણો અલગ હોયછે.. પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી

read more
પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે.
આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે..
તેના કારણો અલગ હોયછે..
પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી

Harshad Patel

108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે.. આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ.. વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીક

read more
108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે..
આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ..
વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીક
loader
Home
Explore
Events
Notification
Profile