Nojoto: Largest Storytelling Platform

Best ચાલશે Shayari, Status, Quotes, Stories

Find the Best ચાલશે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચાલશે તો, ચાલશે પણ, ચાલશે ને, ચાલશે અને, આ ચાલે,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Jay Trivedi

#ચાલશે #કવિતા

read more
"મને ચાલશે!"

ઉગતો એ એકમ નો નાનો ચાંદ હશે તો ચાલશે,
માન ને સ્થાને આંખ માં થોડું વ્હાલ હશે તો ચાલશે!

નથી અપેક્ષાઓ મારે મન એ ખારા સમંદર ની,
બસ લાગણીઓ ના ઝરણા નું પાન હશે તો ચાલશે!

વરસો નહીં ધોધમાર તો પણ કંઈ અફસોસ નથી,
મને તો પ્રેમ ના મીઠા માવઠા નો માર હશે તો ચાલશે!

ઘનઘોર વનરાજી ની મારે મન કંઈ કામના નથી,
બસ આપના સ્નેહવૃક્ષ તણી છાવ હશે તો ચાલશે!

નથી મૂલ્ય મારે મન કોઈ સુખ નું જેમાં તું નથી, 
'રુદ્ર' સંગાથે તારી દુઃખ ની હર ક્ષણ નો ભાર મને ચાલશે!

- જય ત્રિવેદી ('રુદ્ર') #ચાલશે

gujju_noty

read more
💝બોલો નહિ તો ચાલશે , મીઠી નઝર 😊બહુ છે .
હસો 😀નહિ તો ચાલશે , દિલ 💏માં રહો તો બહુ છે💝


😍😍😍

My Song

🙉#અદાલત_પ્રેમ_ની__ભરાશે_👍_🎩#કેસ_મહોબ્બત_પર👏 #ચાલશે ! 🙋#સાક્ષી_મારુ ❤#દિલ_હશે_ને💔 😠#ગુનેગાર_તારો_પ્રેમ_હશે.." .

Ashwin Purabiya

*🙉#અદાલત_પ્રેમ_ની__ભરાશે_👍_🎩#કેસ_મહોબ્બત_પર👏 #ચાલશે ! 🙋#સાક્ષી_મારુ ❤#દિલ_હશે_ને💔* 😠*#ગુનેગાર_તારો_પ્રેમ_હશે.*
​

deepanjali

chako chaki #ચાલશે

read more
🙉#અદાલત_પ્રેમ_ની__ભરાશે_👍_🎩#કેસ_મહોબ્બત_પર👏 #ચાલશે ! 🙋#સાક્ષી_મારુ ❤#દિલ_હશે_ને💔 😠#ગુનેગાર_તારો_પ્રેમ_હશે.." chako chaki


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile