Nojoto: Largest Storytelling Platform

Best nishaahir_ચાંદ Shayari, Status, Quotes, Stories

Find the Best nishaahir_ચાંદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about i love you nisha, happy birthday to you nisha, nisha ji ke nuskhe, nisha aur uske cousins love song, nisha kumari singh,

  • 1 Followers
  • 5 Stories

purvi Shah

પ્રીતિ છે તારા નામથી, ને મારો પીયું મોરપીંછ ધારી, અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની. ❤️ . . . #અલગારી #મીરા #kanhalove #ગુજરાતી_કવિતા #YourQuoteAndMine #yqmotabhai #nishaahir_ચાંદ

read more
અલગારી જીવ તો બસ ઇશ ની ચરણો માં વિચરે છે...
આવા જીવ ને દુઃખ ની ચરમસીમા ક્યાં અડી શકે છે? પ્રીતિ છે તારા નામથી, ને  મારો પીયું મોરપીંછ ધારી,
અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની.
❤️
.
.
.
#અલગારી #મીરા #kanhalove
#ગુજરાતી_કવિતા

purvi Shah

સંઘર્ષ સૂચક છે સફળતાનો, સમજદારી સૂચક છે જવાબદારીઓની. ....................................................🤍🖤 . . #Dreams #Pain #yqmotabhai #yqdidi #hindipoetry #YourQuoteAndMine #mydayri #nishaahir_ચાંદ

read more
जिम्मेंदारी ने दामन थाम लिया जबसे....
मेरे शौख ने रास्ता बदल दिया तब से......
 સંઘર્ષ સૂચક છે સફળતાનો, 
સમજદારી સૂચક છે જવાબદારીઓની.
....................................................🤍🖤
.
.
 #dreams 
#pain #yqmotabhai
#yqdidi #hindipoetry

purvi Shah

જ્યારે જ્યારે નિરાશા એ મને ઘેરી છે, ત્યારે ત્યારે તું આશા બનીને પરવર્યો છે. જ્યારે એકલતા મને ડંખી છે, ત્યારે ત્યારે સાથ તું રહ્યો છે. જ્યારે થયું છે કે કાંઈ જ નથી હવે આ જિંદગીમાં! ત્યારે તે' આ "જીવ" માં જીવન પૂર્યું છે. અનેકો નિરાશાઓ માં પણ! તુ આશા બનીને રહ્યો છે. જ્યારે હું સર્વસ્વ હારીને બેઠી છું, #MyThoughts #yqdidi #MyPoetry #YourQuoteAndMine #yqmotabhai #ગુજરાતી_કવિતા #meeralove #nishaahir_ચાંદ

read more
जब रास्ता मैने भीड़ से अपना अलग चुना है।
अकेले चलने का सफ़र मैने मेरे लिए चुना है।


 જ્યારે જ્યારે નિરાશા એ મને ઘેરી છે, 
ત્યારે ત્યારે તું આશા બનીને પરવર્યો છે.
જ્યારે એકલતા મને ડંખી છે,
ત્યારે ત્યારે સાથ તું રહ્યો છે.
જ્યારે થયું છે કે કાંઈ જ નથી હવે આ જિંદગીમાં! 
ત્યારે તે' આ "જીવ" માં જીવન પૂર્યું છે.
અનેકો નિરાશાઓ માં પણ! તુ આશા બનીને રહ્યો છે.
જ્યારે હું સર્વસ્વ હારીને બેઠી છું,

purvi Shah

वह अपने घर की मजबूत बेटी
लड़ने पे जब आजाए तो.......
रात के अंधेरे मे भी,
एक कोना नही देती रोनेको।। 🌃......🥀👰
.
.
.
#raat #pain
 #mypoetry
#yqdidi #yqbaba
#yqmotabhai

purvi Shah

😏 . . . #funnyquotes #yqmotabhai #yqdidi #yqbaba #mydayri #MyPoetry nishaahir_ચાંદ #YourQuoteAndMine

read more
ધીરજ ના ફળ માટે પેલા ફળ ની ધીરજ જોઈ ને.....😊 😏
.
.
.
#funnyquotes #yqmotabhai
 #yqdidi #yqbaba
#mydayri #mypoetry
#nishaahir_ચાંદ  #YourQuoteAndMine


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile