Find the Best ધૂળેટીની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
GujaratiSahitya
Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગોનો તહેવાર છે, ભૂલોનો સંસાર છે; હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..! રંગી આપણે એકબીજાને એક થઈ જઈએ, પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!! 💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 ©GujaratiSahitya #Gujarati_Sahitya #Holi #Rang
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગોનો તહેવાર છે, ભૂલોનો સંસાર છે; હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..! રંગી આપણે એકબીજાને એક થઈ જઈએ, પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!! 💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 ©GujaratiSahitya #Holi #Dhuleti #Colors
GujaratiSahitya
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગી નાખ્યો કંઈક એવી રીતે મારા અજીજે મને, કે વાલમ કેરા પ્રેમમાં લાગે છે ઝાંખો હરેક રંગ મને..!! 💐💐 #ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐💐 ©GujaratiSahitya #Holi #Colors #Dhuleti
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨 ©GujaratiSahitya #Gujarati_Sahitya
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto