Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતી_સાહિત્ય Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતી_સાહિત્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી शायरी', 'सुविचार ગુજરાતી', 'समाचार ગુજરાતી', 'ગુજરાતી हिन्दी',

  • 36 Followers
  • 1203 Stories
    PopularLatestVideo

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે,
હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!!
🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..?
પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..??
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે,
બાકી બળતા રહે એની તો રાખ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
 જેનું દુઃખમાં હોય મુખ હસતું,
 એના માટે સુખ હંમેશાં સસ્તું..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે,
જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
ફૂલ ગમે તેટલું સુંદર હોય વખાણ તેની સુગંધના કારણે થાય છે..!
માણસ ગમે તેટલો મોટો હોય કદર તેના ગુણોને કારણે થાય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
દરરોજ સવાર આપણને અહેસાસ કરાવે છે,
એક નવી તક આપણી રાહ જોઈ રહી છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે લોકો ટૂંકમાં સમજી જાય છે, 
એના અનુભવો વિશાળ હોય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
બહાના આજને સરળ બનાવશે પણ આવતીકાલને મુશ્કેલ બનાવશે..!
શિસ્ત આજને કઠોર બનાવશે પણ આવતીકાલને ખૂબ સરળ બનાવશે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
loader
Home
Explore
Events
Notification
Profile