Nojoto: Largest Storytelling Platform

Best Nojoto2019 Shayari, Status, Quotes, Stories

Find the Best Nojoto2019 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about nojoto app kya hai, nojoto kya hai, nojoto love poetry, nojoto love shayari, nojoto love quotes,

  • 21 Followers
  • 47 Stories
    PopularLatestVideo

Pooja Udeshi

Nojoto
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
खाली dp वाले नए members भी अपनी dp लगाएगे और nojoto पर छा जाऐगे
nojoto को गन्दा ना होने देंगे ऐसी कसम खाएगे
अच्छे writers, शायर और कलाक़ारो से बहुत कुछ सीखेगे और ओरो को भी बताएगे nojoto
aap के बारे मे, ये एक परिवार हैं इसे प्यार
करेंगे, नफरत की दीवार अगर उठी तो उसे
गिराएगे, nojoto का नाम रौशन हो ऐसा ही काम करेंगे जो फालतू के लोग यहाँ घुसे हैं उन्हें फटकार कर बाहर का रास्ता दिखाएगे, nojoto aap को सब के देखने लायक बनाएगे, thank you nojoto team and all
lovely nojotians 🙏🏻💐😇

©POOJA UDESHI #Nojoto #nojoto2021 #nojoto❤ #nojitohindi #nojoto🖋️🖋️ #Nojoto2019 #Nojoti
#POOJAUDESHI #Anshuwriter 

#leaf

Bhavna Bhatt

આ તનડુ... ભક્તિ ગીત.. 2019 #colours #Nojoto2019

read more
*આ તનડુ* ભક્તિ ગીત. ૨૬-૫-૨૦૨૧

આ તારું તન કાળુ ને તારું મન કાળું રે,
તને ક્યાંથી મળે રણછોડ રાય રે.

તેં તો માખણ મિશ્રી ભોગ ધરાવ્યો રે,
પણ મનમાં વેરઝેરના બીજ રાખ્યાં રે.
પછી ક્યાંથી મળે તને કનૈયો રે..

ધનદોલત ને રાચરચીલું રે,
પણ તારું   દિલ કંગાળ રે.
પછી ક્યાંથી મળે દ્વારકાધીશ રે..

તું તો ગોકુળ, વૃંદાવન ફર્યો રે,
તારો દર્શન કરતાં જૂતાં માં જીવ રે.
પછી ક્યાંથી મળે કૃષ્ણ રે.

તું તો રમણ રેતીમાં આળોટયો રે,
તારાં મનમાં બદલાની ભાવના રે.
ક્યાંથી મળે તને નંદનો લાલો રે..

તું તો માળા જપતો રે,
પણ,
મણકો ફરે તેમ મનડું તારું ફરે રે.
પછી ક્યાંથી મળે રાધા કૃષ્ણ રે..
ભાવના ભટ્ટ અમદાવાદ..
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt આ તનડુ... ભક્તિ ગીત.. #Nojoto2019 

#colours

Bhavna Bhatt

ભક્તિ ગીત... 2019 #AdhureVakya #Nojoto2019

read more
निरंतर प्रयास और मन की शक्ति से ही, *મા જ સર્વસ્વ છે* ભક્તિ ગીત.. ૨૩-૫-૨૦૨૧

આ દુનિયામાં ચેહર મા આધાર છે
માવડી જ હાર અપાવે છે 
ચેહર મા જ જીતાડે છે.
માવડી જ સર્વસ્વ છે,
ચેહર મા જ વ્યવહાર છે;
 માવડી જ બધું સંભાળે છે.
ચેહર મા જ જીવાડે છે, 
માવડી જ ભવપાર ઉતારે છે.
ચેહર મા જ અકળલીલા છે,
 માવડી જ સર્વ દુઃખ વિદારણ છે
ચેહર મા જ  આધાર છે
ચેહર મા જ હાજરાહજૂર છે
માવડી જ નવદુર્ગા છે.
મા જ ભાવના સભર શબ્દો છે, 
ચેહર મા જ ઉપચાર છે. 
ચેહર મા અમૃત વાણી  છે..
શુભ દિન...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt ભક્તિ ગીત... #Nojoto2019 

#AdhureVakya

शराबी किताबी

mute video

sanwale_shabd ( श्याम )

jaag kyo Gaye tum log ..ACT.. #nojotoacting #hft #nojotolive 2019 #nojotovideo #Nojoto2019

read more
mute video

sanwale_shabd ( श्याम )

बात नहीं करते #Flute #nojotoshayari #hft #nojotoLove #nojotosad #Nojoto2019 #no #poem

read more
mute video

sanwale_shabd ( श्याम )

mute video

Ferdous mahi

Prajwal Bhalerao vishal yadav khan sahab safi Sheetal Buriya Abdullah Qureshi 2019 #Nojoto2020NewSayari #poem #nojotovideo #Nojoto2019

read more
mute video

Realkoki

mute video

Nitish Chauhan

हर इंसान की दो कहानियां होती है
एक वो जो वो सबको सुनाता है
और एक वो
जो वो सबसे छुपाता है #hindinojoto#nojotohindi#myshayari#merishayarinojotohindi#hindishayari#merinojoto#nojoto2019
loader
Home
Explore
Events
Notification
Profile