Find the Best વસંત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવસંત પંચમી 2020, વસંત પંચમી 2021, વસંત બાવા ના વચનામૃત, વસંત મહારાજ, વસંત ઋતૠનો નિબંધ,
Darshana
વ્યક્તિની વસંત એના મનથી છે , અને પાનખર? પાનખર એના મગજથી.... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquotes #વસંત
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquotes #વસંત
read moreમસ્તાન
પાનખર માં તુ અહમને ખેરવી નાખજે, હું એ અહમ ની તાપણી સળગાવીશ ને મિલનના એ સંવાદો થી ફરી વસંત લાવીશ..... #વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya
#વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya
read moreParth kapadiya
વસંતની અપેક્ષા નથી રાખતો ! પાનખરમાં આનંદ મળે છે હવે #વસંત #પાનખર #પાનખર_નો_પ્રેમ_વસંત #વસંત_પાનખર
#વસંત #પાનખર #પાનખર_નો_પ્રેમ_વસંત #વસંત_પાનખર
read morekaushik
" વસંત આજ ની " પ્રારંભે લાગતી વસંત, આજે પાનખર બની જાય છે, સમજણ ના અભાવે,વૃક્ષો પણ છેદાઈ જાય છે, કિલ્લોલ કરતા પક્ષીઓ, હવે સંતાઇ જાય છે, માનવ ના કર્મો ને લીધે, રહેઠાણ પણ છીનવાઈ જાય છે, માણું શું હું વસંત ને, વિચારો પણ ખોવાઈ જાય છે,,, @કૌશિક દવે #વસંત આજની
#વસંત આજની
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited