Nojoto: Largest Storytelling Platform

Best પંખી Shayari, Status, Quotes, Stories

Find the Best પંખી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પંખીડા ને આ પીંજરું lyrics, પંખીડા ને આ પીંજરું, પંખી ના નામ, પંખી ના ફોટા, પંખી નો સમાનાર્થી શબ્દ,

  • 6 Followers
  • 6 Stories
    PopularLatestVideo

સંજય લુહાર

#સ્યાહી,#પંખી,#poem,#gujaratipoem #nojotophoto #કવિતા

read more
 #સ્યાહી,#પંખી,#poem,#gujaratipoem

Nidhi''नन्ही क़लम''

#pinjar

read more
પિંજર નું પંખી એમ વિચારે છે
ડોબાઓ ઉડવાની મહેનત શાને કરે છે ???
નથી જાણતું એ પોતાની દશા...
સોનાના સ્વપ્ન માં તે વિચરે છે...
ખબર નથી એને એ સોનુ નકલી છે...
મહેનતનું જીવન જ આખરે  અસલી છે...
જિંદગી આમ જ એણે પુરી કરી...
પિંજરે પણ એની ફરજ નિભાવી...
આજે ત્યાં નવું પંખી છે...Nidhi
જે સોનેરી હિંડોળે હિંચકે છે !!! #pinjar

Jagruti Kaila

#પંખી #આઝાદી #કિસ્મત #ગુજરાતી #कविता

read more
પંખી ને ઉડવું જ હતું પણ પિંજર ની મજબુરી હતી 
પાંખ તો સહીસલામત પણ એ આઝાદી ક્યા હતી.? 
પરિવાર ને મળવાની અનકહી મહેચ્છા તો ખરી... 
અરે! પણ પોતાની કિસ્મત જ પોતાને હાથ ન હતી 🙏🏻 #પંખી 
#આઝાદી 
#કિસ્મત 
#ગુજરાતી

Vishal Joshi

#પંખી #કવિતા

read more
વીંધશે આકાશને પંખી તરત,
જો અચાનક પીંજરેથી છૂટશે.
              વિશાલ જોષી "સ્નેહ" #પંખી

રાહુલ મહેતા 'રાહ'

બાળગીત #કવિતા

read more
પક્ષી હવા હારે રે'વું મારે આકાશ જોડે વાતું,
મન મોજી હું મસ્તીલું પંખી ગીતો ગાતું.

ડૂબકી મારી સરોવરમાં
સૌંદય છલકાવું,
પાણી વાળી પંખુડીને
ફેલાવી ફફડાવું.

કરી છબછબિયા સરોવરે હૈયે હરખાતું,
મન મોજી હું મસ્તીલું પંખી ગીતો ગાતું.

જગ આખું ફરીને
વૃક્ષમાં હું બેઠું,
જોયું ન હો કોઈએ
જે મેં છે દીઠું.

દિવસ આખો ફરી રાતે જંગલોમા જાતું
મન મોજી હું મસ્તીલું પંખી ગીતો ગાતું.

✍🏻 : રાહુલ મહેતા "રાહ" બાળગીત

Yaad...

#Life #gujarati #પંખી #ઘર #ભાડું #કવિતા #જિંદગી nojoto

read more
Note to Myself વધતી જતી આ ઉંચી ઈમારતો...
કે ફળીયું...
 શું રૂપાળું છે ?

ચકલીને પુછો સિમેન્ટની છત...
કે નળીયું...
 શું હુંફાળું છે ?

બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા...
ફળિયાના મોઢે તો તાળું છે...

એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી...
બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે... #Life #gujarati #પંખી #ઘર #ભાડું #કવિતા #જિંદગી #nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile