Nojoto: Largest Storytelling Platform

Best ગરમી Shayari, Status, Quotes, Stories

Find the Best ગરમી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગરમી ની દવા, ગરમી ની શરદી, ગરમી થાય, ગરમી નુ તાપમાન, ગરમી ગીત,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

kaushik

#yqquotes #yqmotabhai #yqgujarati #સૂરજ #ગરમી

read more
સૂરજને કહો કે 
બહુ ગરમી કરશો નહીં,
માનવે ખેલ બગાડ્યા કુદરતના!
કુદરતને કહો કે રૂઠશો નહીં,
પશુપંખીઓનો વાંક કયો?
બહુ ગરમી કરશો નહીં,
ભૂખ્યા તરસ્યા બેભાન થાય
પશુપંખીઓ મરતા જાય,
પાણી છે જીવાદોરી
પાણીની અછત કરશો નહીં,
સૂરજને કહો કે,
બહુ ગરમી કરશો નહીં.
- કૌશિક દવે






 #yqquotes #yqmotabhai #yqgujarati #સૂરજ #ગરમી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile