Nojoto: Largest Storytelling Platform

Best શૃંગારિક Shayari, Status, Quotes, Stories

Find the Best શૃંગારિક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 33 Stories

Praful Pandya

#Love Mr.p@ndy@6481 Khushboo Sharma Manoj Kumar Sanjay Sharma Nitu Sharma #શૃંગારિક

read more
પ્રેમ શું છે પ્રેમ કાઈ થોડો વ્યવહાર છે ?  કે તુ કરે 
તો જ હુ કરુ... #Love Mr.p@ndy@6481 Khushboo Sharma Manoj Kumar Sanjay Sharma Nitu Sharma

Kinjal Pandya

આવીને તું જરા અડી જા મારા મનને 
તારા પ્રેમમાં ભીંજવી જા મારા તનને

લજામણી ની જેમજ વીંટળાઈ જઈશ તને
એકવાર મારામાં ભરીતો જા તારા શ્વાસને

-કુંજદીપ 🌹 #love #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #lovequotes #પ્રેમ #ગુજરાતી

Joy Aghera

નઝર...... #શૃંગારિક

read more
થોડું ત્રાસું કે થોડું આડું ચલાવી લો ને મારા યાર,
ખબરજ છે તમને કે આ આંખો ને તમને નીહાળવા ની આસ,
મુળ નઝર ની તો આ વાત છે,સમજો છો ને દિલદાર,
સંમતી આપો ફક્ત નીહાળવાની પછી નઝર કરશે એમનું કામ.
-જોય નઝર......

Devraj Bharvad

Lakshmi singh Renu Kajal_meshram Soumya Jain IG.. mari_dayri_123 #nojotophoto #શૃંગારિક

read more
 Lakshmi singh Renu Kajal_meshram Soumya Jain IG.. mari_dayri_123

vedant Ruparel

Vinay Vinayak Balakrishna Kalyani Shukla Eklavya Jain Jagadish Kumawat Lipika Jain Alok Kumar Sarita Verma Shruti Deshraj Wadi Monika Mohd Mujahid Khan Prabhakar Kumar Krishnamurthy Nisha Singh Ajay Anunay Anand Aunkur Porey Dinesh Mahata Sayaro Bano #nojotovideo #શૃંગારિક

read more

Kinjal Pandya

ન કર હવે તું આનાકાની માની લે કે તને પણ પ્રેમ છે 
તું ન બોલે તો ન સમજાય મને, તને એ ખોટો ભ્રમ છે

અરે દેખાય છે તારી આંખોમાં કહે છે કે તને પ્રેમ છે
ન છેતર હવે તું તારી જાતને કારણ આ તો પ્રેમ છે..

-કુંજદીપ🌹 #love #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna #lovequotes #પ્રેમ #ગુજરાતી

Kinjal Pandya

આપ મને પરવાનગી એકવાર તારામાં ભળી જવાની 
ન કર હવે તું આનાકાની આ જીંદગી એમ જ જવાની

હાથ ફેલાવી ઊભી છું ભૂલી હું ભાન તારી ચાહતમાં
આવ હવે તું જલદી મારી જવાની એમ જ જવાની 

-કુંજદીપ 🌹 #પ્રેમ #ગુજરાતી #lovequotes #missyou #distancelove #truelove #purelove #radhalovekrishna

Shefali Shah

અશક્ય લાગતું એક સપનું શક્ય બન્યું હતું,
ધરાનું જાણે આકાશ સાથે મિલન થયું હતું, Shefali
રોમરોમમાં પ્રગટેલા હરખે આલિંગનમાં સરનામું શોધ્યું હતું,
અધરોને પણ ઉત્સવ ઉજવવાનું કારણ જડ્યું હતું.

Joy Aghera

#વરસાદ #પ્રેમ #લાગણી #શૃંગારિક

read more
વરસાદ હું તો બીજું શું આપી શકું,
લાગણીઓ થી ભરેલું એક વાદળ મોકલી શકું,
ફક્ત તમે હરીયાળી રાખજો ઉપવન સમી,
તો હું મન મુકી ને વરસાવી શકું.
-જોય #વરસાદ #પ્રેમ #લાગણી

Bhavik Patel

દીવાનો પતિ #શૃંગારિક

read more
એની પહેલી નજરનો, 
એની હોઠો પરની હસીનો, 
એની લહેરાતી જુલ્ફો નો, 
એની લચકતી ચાલ નો, 
એના ખનકતા અવાજ નો, 
એના માથા ના સિંદૂર નો, 
એના કાતિલ ગુસ્સા નો, 
એની સાથેના મદમસ્ત સંવાદો નો, 
એની સાથે વિતાવેલા હરેક પળ નો. 

બસ દીવાનો છુ મારી તારા માટેની દીવાનગી નો. 
બસ દીવાનો છુ સિલ્કી નો. દીવાનો પતિ
loader
Home
Explore
Events
Notification
Profile