Nojoto: Largest Storytelling Platform

Best રાહી Shayari, Status, Quotes, Stories

Find the Best રાહી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રાહી હું, રાહી ગીત, દેશી રાહી, રાહી ગાના, રાહી,

  • 2 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Rahul Gupta

#રાહી ની વાતો

read more
જો કલ્પના કરવાં જઉતો...
વાત અકલ્પનીય જ લાગે છે...
નહિતર ખુશનશિબી એટલી કે...
દૂરથી જ એમને નીહાળી...
બંધ આંખે સપનાઓમાં...
શબ્દો ને કંડારવાની કળા....
હા રાહી ! એ એમની જ દેન છે...
:- રાહુલ ગુપ્તા (રાહી) #રાહી ની વાતો

Rahul Gupta

#રાહી ની વાતો

read more
એ ખારા સાગર માંથી જો મિઠાસ પસંદ છે એવાં નજર ને રમ્ય...
એ અંબરના વાદળને પોતાની ધવલતા છોળી કાળું થવું પડે...
રહી વાત ઇશ્ક - મહાબતની રાહી જાએજ છે સાચું કહુતો...
થોડા પ્રેમ ને ઘણી નફરત માટે સાહેબ બદનામતો થવું જ પડે....
:- રાહુલ ગુપ્તા (રાહી) #રાહી ની વાતો

Rahul Gupta

રાહી ની વાતો

read more
રજુવાત પણ એવી હોવી જોઈએ...
જે શબ્દોના અર્થથી પરેઃ હોય...
અદભુત રચનાઓ રોજ-રોજ નીખરી આવે છે રાહી....
એમાં કલમને દોસ આપીશ કે એ જીવીત થતાં દર્દને...
:- રાહુલ ગુપ્તા (રાહી) રાહી ની વાતો

RJ Ravi

RG motivation poem #કવિતા

read more
જીતવાનો હરખ હતો પણ હારી ગયો એ જિંદગી.  ....
હર પલ હર વક્ત રાહ જોઈ તારા સમય ની એ જિંદગી.....

હારને પણ જીતમાં ફેરવે અને જીતી જાય એ જિંદગી
સમયની રમત છે રાહ જોવી,એ રાહમાં તું જ એક જિંદગી.

પણ ના આવ્યો સમય તારો એટલે હારી ગયો એ જિંદગી.... 
શ્વાસ માં નિશ્વાસ ના લાવ એ જિંદગી... 

ના હારીશ આ સમયથી, સમય જ આપશે એ જિંદગી
જે જિંદગીમાં નથી તકલીફ,નથી એ સાચી જિંદગી.

રાહી ની રાહ પર ચાલવું એજ એક જીત એ જિંદગી.....
તારાથી થોડો દૂર જઈશ, પણ જીવીશ તારી માટે જ એ જિંદગી.

રાહ એવી જ નક્કી કરજે જ્યાં મંઝીલમાં મળે એ જિંદગી,
સાચો રાહી મળશે,જો નક્કી કરશે સફળતા એ જિંદગી


જિંદગીનો શુ ભરોસો, આજ જે હશે જિંદગી
બદલાઈ જશે જો મોડ, કાલ નહિ રહે જિંદગી.

તાજમહેલ તો મુમતાજ પણ નહીં જોઈ શકી, એ કેવી જિંદગી,
ગંગાના નીરતો પવિત્ર રહ્યા, ના વહે તો બદલાય સાગરની જિંદગી. RG motivation poem

Rahul Gupta

# વાતો

read more
હસે એવુું કેવું જેવું - તેવું, 
નહીં હોય બાકી રાહી જેવું.
બદલતું જલકતું બહેકતું,
નહીં હોય બકી દીલએવું.
:- રાહી # વાતો

Rahul Gupta

#રાહી ની વાતો

read more
એનો અહેસાન થયો...
પછી એનો અહેસાસ ..
બસ એનો ઈશ્ક અહેસાન..
અને એ દર્દ એનો અહેસાસ...
                        :- રાહી #રાહી ની વાતો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile