Find the Best જન્મ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutજનà«àª®àª¾àª·à«àªŸàª®à«€ 2020, જનà«àª®àª¦àª¿àªµàª¸àª¨à«€ શà«àªàª•àª¾àª®àª¨àª¾àª“, જનà«àª®àª¦àª¿àªµàª¸ ની શà«àªàª•àª¾àª®àª¨àª¾ પપà«àªªàª¾, જનà«àª®àª¦àª¿àªµàª¸àª¨à«€ શà«àªà«‡àªšà«àª›àª¾ શાયરી, જનà«àª®àª¦àª¿àªµàª¸àª¨à«€ શà«àªà«‡àªšà«àª›àª¾àª“,
Nidhi''नन्ही क़लम''
જન્મ્યું છે આંસુ એક તારા નામનું, સંભાળ્યું મેં, એને નામ આપ્યું વિશ્વાસનું. ઉભરાયું આજે અચાનક શા કામનું ?Nidhi કારણ વહેમનું કે પ્રીતના આભાસનું ? #જન્મ #nanhikalam
#જન્મ #nanhikalam
read moreVibrant Writer
જન્મ સમયે... એક તરફ આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી મા નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી.. ©Vibrant writer #જન્મ સમયે... એક તરફ આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી #મા નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી..
#જન્મ સમયે... એક તરફ આંસુ પડી રહ્યા હતા બીજી તરફ ખુશીઓની હેલી હતી, સમજાતું નહોતું કે હવે કરવું શું ? મારી #મા નિખાલસતા ને વરેલી હતી.. સાચું કહું તે સમયે એ બહુ ઘેલી હતી..
read morejiya(urmi)chauhan
સાત જન્મ ના સાથ ને નથી ઓળખતી હું..... મને બસ આ જન્મ માં સાથે રહીશ એનો વિશ્વાસ આપીશ..? બદલાય છે દરોજ સમય.. તું નહીં બદલે ક્યારેય એટલો અમથો સાથ આપીશ..?? હું જેવી છું એવી પસંદ કરી છે તે મને.... બસ એક વાર કહે... તારા માટે ખોવું પડે મારે મારું અસ્તિત્વ એવો એકેય પલ ન આપીશ.... #promis??
#promis??
read moreVibrant Writer
ધર્મગ્રંથોમાં લખેલી વારંવાર જન્મ લેવાની પ્રક્રિયા એ પોતાના અંદર ચેતનાનો દીવો સળગાવી અનુભવો ભેગાં કરતા જઈ પરમાત્મા ને મળવાની પ્રક્રિયા છે. © Vibrant_writer ધર્મગ્રંથોમાં લખેલી વારંવાર #જન્મ લેવાની પ્રક્રિયા એ પોતાના અંદર #ચેતના નો #દીવો સળગાવી અનુભવો ભેગાં કરતા જઈ #પરમાત્મા ને મળવાની #પ્રક્રિયા છે. © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love
ધર્મગ્રંથોમાં લખેલી વારંવાર #જન્મ લેવાની પ્રક્રિયા એ પોતાના અંદર #ચેતના નો #દીવો સળગાવી અનુભવો ભેગાં કરતા જઈ #પરમાત્મા ને મળવાની #પ્રક્રિયા છે. © Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited