Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

Savariya

#મહેશ #ગુજરાતી #સાવરીયા #કવિતા #બગડા 2023 #ભારત #જીવન

read more
mute video

1M.R_writer

#મહેશ #વિચાર

read more
ગઝબ હતી એ તારા ઇસ્ક ની અલમારી,
"જેને ખોલ્યા પછી અમારી જીંદગી માં ઉજાસ જોરદાર થયો,"

રૂપ આ તારું જાણે ચાંદ ને પણ શરમાવે છે!! 
 જ્યારે જ્યારે જોયી તને  ત્યારે પ્રેમ લગાતાર થયો.

પ્રેમ હવે ગઝબ નો છે તારા માટે આ દિલ માં ,
તું જ હવે મારો જીવ અને સંસાર થયો".

શુ કહું તારી સુંદરતા વિશે હું વધારે,
જ્યારે તું પહેરે અલંકાર , ત્યારે જાણે અલંકાર નો તું જ શૃંગાર થયો... #મહેશ

1M.R_writer

#વરસાદ#મહેશ#નોજોટો #વિચાર

read more
ઓય વાદળ  આજે તું સાથ આપ ને મને રડવામાં.
😭😭🙏🙏 #વરસાદ#મહેશ#નોજોટો

1M.R_writer

#સાઓનાઓ#નોજોટો#મહેશ #વિચાર

read more
આજે મારી જ જાત મારી પર હસી ને બોલી,
સપના સાકાર કરવા ની તાકાત ના હોય ને તો જોવાય જ નય. #સાઓનાઓ#નોજોટો#મહેશ

1M.R_writer

#નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ

read more
આખો દિવસ તને એટલું યાદ કરું છું ને,
મારા મમ્મી કહેતા હતા કે હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છું. #નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ

1M.R_writer

#સુંદર#દાદા#મહેશnojoto#સાયરી#grandfather#Mahesh#sundarjivan

read more
સુંદર બહુજ સુંદર લાગે છે આ જીવન જ્યાર થી  મારા દાદા એ મને આંગળી પકડીને જીવતા શીખવાડ્યું... #સુંદર#દાદા#મહેશ#nojoto#સાયરી#grandfather#mahesh#sundarjivan

1M.R_writer

#મિત્ર#મહેશ#નોજોટોnojoto#સાયરી#friends #વિચાર

read more
લોકો દુનિયા માં મિત્રો શોધે છે,
અને અમે મિત્રો માં જ અમારી દુનિયા શોધી લીધી... #મિત્ર#મહેશ#નોજોટો#nojoto#સાયરી#friends

1M.R_writer

#લાગણી#પ્રેમ#SAD#મહેશnojoto #વિચાર

read more
કોઈક ની લાગણી સાથે રમતા પેલા સાહેબ એક વાર તમારા હૃદય ને પૂછી લેજો કે કાલે એની જગ્યા એ હું હોઇશ તો ... #લાગણી#પ્રેમ#sad#મહેશ#nojoto

1M.R_writer

#જીવંતરહેવા#મહેશ#નોજોટો #વિચાર

read more
આ ધરા પર જીવંત રહેવા પાણી, 
ને તારા દિલ માં જીવંત રહેવા લાગણી ની આવશ્યકતા છે. #જીવંતરહેવા#મહેશ#નોજોટો

1M.R_writer

#જિંદગી#નોજોટો#મહેશ #DearZindagi #વિચાર

read more
#DearZindagi હારવું હોઈ તો એ રીતે હારો સાહેબ કે 
જીતનાર ને જીવન ભર
અફસોસ રહી જાય. #જિંદગી#નોજોટો#મહેશ
loader
Home
Explore
Events
Notification
Profile