Nojoto: Largest Storytelling Platform

Best નોજોટો Shayari, Status, Quotes, Stories

Find the Best નોજોટો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 10 Followers
  • 52 Stories

Darshana

#MusicalMemories #darshanasoni #Darshana #નોજોટો

read more

Nikesh bhai

#forbiddenlove #નોજોટો #નોજોટોગુજરાતી #શાયરી

read more

Darshana

#CheerfulMusic #નોજોટો nojoto #gujarati #gujaratiquotes #darshanasoni #દર્શના

read more

mahendar thakor 143

#RailTrack #નોજોટો #sayri #પ્રેમ

read more

Sugandhaart

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #નોજોટો #New #nojotogujrati #Darshana #PacifyingWords #Life

read more

AbhiPriya

મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા

read more
બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી જ લેવો .
  
સમય બદલે , માણસ બદલે , ભાગ્ય બદલે , સ્થિત બદલે કે

 પરિસ્થિતિ બદલે.....મનને દરેક બદલાવનો સામનો કરવા કેળવવું 

અને પોતાની જીંદગીની દરેક ક્ષણ નો સદ્ઉપયોગ કરવો .


"જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા ,

જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે !


કર કાંઈક એવું કાજ કે જગતમાં તારૂં નામ થઈ જાય ,

આ દે'હ નું ભલે ફીંડલુ વળી જાય પણ નામ તારૂં ઈતિહાસમાં અમર થઈ જાય .

જીંદગી કોઈ રમત નથી  રે મનવા ,

 જો જે ક્યાંક નાના-મોટા દાવપેચમાં ઉલજાઈ નવ જાય રે .


જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા ,

જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! "


                                        - મારા મનોમંથનમાંથી...

😇🙏

©AbhiPriya મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #નોજોટો #New #ekvaat #Darshana #વિચારો

read more

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #નોજોટો #nojotogujrati #near #Flute #વિચારો

read more

Darshana

#ગુજરાતી #નોજોટો #હુંઅનેમારીવાતો #વાત #nojotogujrati #Darshna #HerQuestions #વિચારો

read more
loader
Home
Explore
Events
Notification
Profile