Nojoto: Largest Storytelling Platform

Best પ્રિયતમ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રિયતમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રિયતમા translation, પ્રિયતમ translate, પ્રિયતમા નો જન્મદિવસ, પ્રિયતમા ને પ્રેમ પત્ર, પ્રિયતમા,

  • 2 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Vaibhav Sarvaiya

#પ્રેમ #વરસાદ #પ્રિયતમ #બા #માં #અનુભવ #Love #rain #lover #Mother #Mom #experience #વિચાર

read more
રિમજીમ વરસાદમાં,
હાથમાં છત્રી હોવા છતાં,
એ ઘરે આવ્યો ત્યારે,
ફક્ત ડાબો ખંભો ભીનો જોઈને

પચાસ વરસાદ જોઈ ચૂકેલી
એની બા એ કીધું

અરે "એને" એક વાર ઘરે તો
લઇ આવ. #પ્રેમ #વરસાદ #પ્રિયતમ #બા #માં #અનુભવ
#love #rain #lover #mother #mom
#experience

Bindu Harshad Dalwadi

#સ્વપ્ન#પ્રિયતમ#મહેંદી#પ્રેમ #Bindu nojoto #શાયરી

read more
તન ઘરડું હોય પણ  મન ઘડપણ  ના હોય એતો
પ્રિયતમ ની હાથો માં રચાતી મહેંદી માં  એનું નામ હોય...! #સ્વપ્ન#પ્રિયતમ#મહેંદી#પ્રેમ
#bindu
#nojoto

Bindu Harshad Dalwadi

#સ્વપનું #પ્રિયતમ #પ્રેમ #મહેંદી#નામ #Bindu nojoto

read more
તનડું ઘડપણ હોય પણ  મનડું ના હોય એતો

  હાથો ની મહેંદી માં લખાતું પ્રિયતમ નુ નામ....! #સ્વપનું #પ્રિયતમ #પ્રેમ #મહેંદી#નામ
#bindu
#nojoto

Bindu Harshad Dalwadi

#સ્વપનું #પ્રિયતમ #પ્રેમ #મહેંદી#નામ #Bindu nojoto

read more
તનડું ઘડપણ હોય પણ  મનડું ના હોય એતો

  હાથો ની મહેંદી માં લખાતું પ્રિયતમ નુ નામ....! #સ્વપનું #પ્રિયતમ #પ્રેમ #મહેંદી#નામ
#bindu
#nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile