Nojoto: Largest Storytelling Platform

Best ઝાકળ Shayari, Status, Quotes, Stories

Find the Best ઝાકળ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઝાકળ meaning in hindi, ઝાકળ meaning in english, ઝાકળ પર કવિતા, ઝાકળ આંજીને તને, ઝાકળ meaning,

  • 10 Followers
  • 13 Stories
    PopularLatestVideo

yamraj013

#ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

read more
નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસેથી હવે વિદાય માંગી,
પર્ણા આખી રાત રડ્યા ને સવારે️ બધાને એ ઝાકળ લાગી.....!! #ચોમાસું #શિયાળો #ઝાકળ #ગુજરાતી #yqbaba #yqdidi #yqaestheticthoughts #yqquotes

srushti pandya

#ઝાકળ#yqmotabhai#yqbaba#gujarati

read more
ઝાકળ બનું જો હું
તો
તું સવાર બન,
ચલ
એ
બહાને જ,
પણ
ક્ષણિક તો મળ...

     #ઝાકળ#yqmotabhai#yqbaba#gujarati

srushti pandya

#ઝાકળ#yqmotabhai#yqbaba#gujarati

read more
ઝાકળ બિંદુ જેવું
બસ બધું અમસ્તું
પળ બે પળમાં સઘળું
ને પછી કશું ન જડતું #ઝાકળ#yqmotabhai#yqbaba#gujarati

Darsh

26/366 #366days366quotes #writingresolution #yqmotabhai #ઝાકળ #તું #સવાર #ગુજરાતી #yqbaba

read more
વહેલી સવાર ની 
આ ઠંડી ઝાકળ અલબેલી
મારા હૈયા ની 
કેડી ભીંજવે છે એ કેવી ઘેલી
તારા પગલાં ની 
છાપ એ ઉપસાવી ગઈ નઠારી 26/366
#366days366quotes #writingresolution #yqmotabhai #ઝાકળ #તું #સવાર #ગુજરાતી #yqbaba

Taru Mistry

#ઝાકળ #સુરજ #ગુજરાતી #શાયરી

read more
એક ઝાકળબિંદુ નીકળ્યું ફૂલને થીજવવાં,
પછી સૂરજની આગ જોઈ લાગ્યું કરગરવા.

તરૂ મિસ્ત્રી...🖋️ #ઝાકળ #સુરજ #ગુજરાતી #શાયરી

Taru Mistry

#sunrays #સુરજ #આગ #અછાંદાસ #ઝાકળ

read more
ઝાકળ ભીનાં
તો રોજ
માત્ર ફૂલો થાય છે,
બાકી 
સૂરજ તો રોજ
પોતાની જ આગથી નહાય છે...!

તરૂ મિસ્ત્રી...🖋️ #sunrays #સુરજ #આગ #અછાંદાસ #ઝાકળ

Nidhi''नन्ही क़लम''

#ઝાકળ #nanhikalam #શાયરી

read more
ઝાકળની બુંદમાં એના હોવાનો ભાસ,
લાગે છે જીવનમાં કોઈ આવવાનું છે ખાસ.
કરવી છે મારે હવે નસીબથી યારી, Nidhi
હું પણ કરી લઉં એને પામવાનો પ્રયાસ !!! #ઝાકળ #nanhikalam

Damyanti Ashani✍️

#ઝાકળ #માવઠું #માણસ #વિચાર

read more
કોરેમોરેનું તાપમાન ક્યારે કેવુંક બદલાય એનું નક્કી નહિ ને છેલ્લે 'તોર' જાણે માગસર મહિનાનાં માવઠાં જેવો લાગે! જે કઈ દિશામાં, ક્યારે ને કેટલો વરસસે એનો તાગ મેળવી શકાય નહીં, આવાં માવઠાં જેવું માણસ દિલથી ઊતરી જાય.

તો કોઈ એકદમ સૌમ્ય, સરળ ને શાંત હોય. જાણે વહેલી પરોઢનું ઓસ બુંદ...!સૂર્યનું પહેલું કિરણ પડે કે પોતાનું અસ્તિત્વ એનામાં વિલીન કરવા જાણે તત્પર! આવું ઝાકળ ભીનું માણસ દિલમાં ઊતરી જાય.

~Damyanti Ashani #ઝાકળ #માવઠું #માણસ

Shraddha Shah

#ઝાકળ #નવજીવન #કુદરત #nojotophoto

read more
 #ઝાકળ #નવજીવન #કુદરત

Sapna Agravat

#મુક્તક #વિચારનાવમળ #ઝાકળ #ગુલામ

read more
આજ પાંદડે પાંદડે બેહિસાબ, હું નિલામ થઈ ગયો,
અદબથી શાહી સવારીને કરતો, હું સલામ થઈ ગયો.
ઓઝલ થઈને પણ લાજવાબ, બતાવે કેવી ખુમારી,
જોઈ રંગીન ઝાકળ, કસમથી હું ગુલામ થઈ ગયો.

- Sapna Agravat #મુક્તક #વિચારનાવમળ #ઝાકળ #ગુલામ
loader
Home
Explore
Events
Notification
Profile