Nojoto: Largest Storytelling Platform

Best ફક્ત Shayari, Status, Quotes, Stories

Find the Best ફક્ત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ફક્ત એક જ, ફક્ત એક ઝાડ, ફક્ત હું, ફક્ત મુકેશ તરીકે, ફક્ત દૂરબીન વડેજ,

  • 14 Followers
  • 16 Stories
    PopularLatestVideo

Nathalal Gokalbhai

#ફક્ત વિચારો જ કાફી છે #શાયરી

read more
mute video

આનંદ કિશોર

read more
ચિતાં  પર  દીવાસળી કોણે મૂકી દોસ્ત ?
મારે સળગવાનું આમ ક્યાં સુધી દોસ્ત ?
અંધાર  સાથે  એની  યાદ  લઈને આવે,
રાતની  આ   જ  આદત ના છૂટી દોસ્ત.
સાંભળ્યું   છે   એને  રડવું  નથી  પસંદ,
પણ,   હસવાની  લત  એ  ભૂલી દોસ્ત.
હતું   એની   આંખમાં   અસ્તિત્વ  મારૂં,
એ  આવી  ફક્ત  દરવાજા  સુધી દોસ્ત.
શબ્દોમાં   ફક્ત   એનું  જ  નામ   હોય,
ગઝલ    કિતાબ    જ્યારે   ખુલી દોસ્ત,
હાથ   છોડીને   જતો   રહ્યો   "આનંદ",
હાશ!   હવે   મારી   જાન   છૂટી દોસ્ત.

Fb.com/GamNuPadar

read more
"કેટલા સુંદર"હતા એ
 "બાળપણના દિવસો,"

     જેમાં "દુશ્મનીની" જગ્યાએ
    ફક્ત "કિટ્ટી" હતી 
અને
ફક્ત બે આંગળી જોડવાથી જ 
દોસ્તી ફરી શરૂ

Kinjal Pandya

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #પ્રેમપત્ર #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #LoveStory #loveLatter #વિચાર

read more
હું અને મારી કલમ અમે બંને અટકી ગયા 
કારણ અમે બંને પ્રેમને ચીતરવા બેસી ગયા 

જરાક અડગ મને ફરી કંઈક લખવા બેઠા
તો ફક્ત અને ફક્ત તને જ અમે લખી ગયા 

હવે વાંક કોનો તે તું જ કહે અમને
અમે તો નાહક ના બદનામ થઈ ગયા 
-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #પ્રેમપત્ર #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove  #truelove #purelove #lovestory #lovelatter

AbhiPriya

read more
સ્ત્રી અને પુરુષ ના પ્રેમ માં ફરક ફક્ત એટલો જ હોય છે કે,
પુરુષ માટે એની પત્ની એની દુનિયા નો ફક્ત એક હિસ્સો જ હોય છે જ્યારે,સ્ત્રી માટે તો એનો પતિ જ એની પુરી દુનિયા હોય છે. ♥

Kinjal Pandya

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #Love #missyou #distancelove #truelove #purelove #gujaratipoem #gujaratishayri #વિચાર

read more
હું કયાં તને ઝંખું છું ???
હું તો ફક્ત તારો સાથ ઝંખું છું 

 હું કયાં તારી સાથે રહેવા માંગું છું 
હું તો ફક્ત તારા હૈયામાં રહેવા માંગુ છું 

માગી લીધી છે આજ દુઆ માં મેં તને જ
હવે હું કયાં રોજ રોજ તને માંગુ છું 

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ 
#love #missyou #distancelove #truelove #purelove #gujaratipoem #gujaratishayri

Panchal MUNNA HN

ફક્ત I love you કહી દેવાથી ક્યાં કંઈ થાય છે..

read more
The three magical words ફક્ત "i love you" કહી દેવાથી ખાલી ક્યાં પ્રેમ વ્યક્ત  થાય છે...
આખી આખી રાતના ઉજાગરા 
કોઈની યાદમાં થઇ જાય છે... ક્યારેક જ મિલન તો પળવારમાં જુદા થઈ જવાય છે... 
ક્યારેક તો એક પળની મુલાકાત માટે પણ આંખો
તરસી જાય છે અને
અમુક સમય એ તો નાની વાત માં જ પ્રેમના આ તાંતણા તૂટી જાય છે ..
 ફક્ત "I love you" કહી દેવાથી ખાલી ક્યાં પ્રેમ વ્યક્ત થાય છે.

 -it's me hn- ફક્ત I love you કહી દેવાથી ક્યાં કંઈ થાય છે..

Bharat Kapadiya. "Helik"

પ્રેમની વાત ના કરો તમે મારી પાસે,
છેક નજીક જઇ પાછો વળ્યો છું,
મારા મતે પ્રેમ એટલે ફક્ત,ફક્ત આપવું જ,
પછી શાની માંગણી કરો છો મારી પાસે...
હેલીક...

Nikunj Vitthalbhai Parekh

" Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others." "કોઈપણ વસ્તુ , વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ. " - નિકુંજ પારેખ #gujju_quotes #nikunj_parekh

read more
"Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others."

"કોઈપણ વસ્તુ ,વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ."

- નિકુંજ પારેખ " Don't try control to any object, person or nature. Because we can control only ourselves. We can only love others."

"કોઈપણ વસ્તુ , વ્યક્તિ અથવા પ્રકૃતિ પર અંકુશ રાખવાનો પ્રયાસ ન કરો. કારણ કે આપણે ફક્ત પોતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ફક્ત બીજાને પ્રેમ કરી શકીએ છીએ. "

- નિકુંજ પારેખ #gujju_quotes #nikunj_parekh

Mital Khetani

#સુખ કે દુઃખ એ ફક્ત મનની મનમાની હોય છે સુખ કે દુઃખ એ ફક્ત મનની મનમાની હોય છે થોડી ખાનદાની એની ને મહદ્ નાદાની હોય છે સતા,સંપત્તિ,શાંતિ એ તો છે મનની સ્થિતિ સંતોષ તો જ જો મનની મહેરબાની હોય છે #nojotophoto #કવિતા

read more
 #સુખ કે દુઃખ એ ફક્ત મનની મનમાની હોય છે

સુખ કે દુઃખ એ ફક્ત મનની મનમાની હોય છે
થોડી ખાનદાની એની ને મહદ્ નાદાની હોય છે

સતા,સંપત્તિ,શાંતિ એ  તો  છે  મનની  સ્થિતિ
સંતોષ તો જ જો મનની મહેરબાની  હોય  છે
loader
Home
Explore
Events
Notification
Profile