Find the Best સ્વતંત્રતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ 2020, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ àªàªŸàª²à«‡ શà«àª‚, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ શાયરી, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾àª¨à«‹ હક, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾àª¨à«‹ અધિકાર,
મસ્તાન
જ્યાં બોલવાની અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા માં અવરોધ હોય ત્યાં સમજવું કે સમાજ ના ઠેકેદારો ના સમર્થકો ની વિચારધારા નાટકીય છે..... #મસ્તાન #ગુજરાતી #સ્વતંત્રતા #yqgujarati #yqmotabhai #life #freedom
DEVKUNJ'S MOTIVATION
JAGRUTI TANNA
પ્રેમ અને સલામતીના નામ પર તમારી અસલામતીને સંતોષવી એટલે કોઈની સ્વતંત્રતા પર આડકતરી રીતે તરાપ મારવી. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #સ્વતંત્રતા
Chhaya Solanki
સ્વતંત્રતા આકાશને જોઈ ત્યાં ઉડવાનું મન થાય, પાંખો છે મુંજની ધરા પર ને દોડવાનું મન થાય.... છાયા સોલંકી #સ્વતંત્રતા
JAGRUTI TANNA
સ્વતંત્રતા, જે મેળવવી દરેક ને ગમે, પણ આપવી ના ગમે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #સ્વતંત્રતા
CHiRAG VAGHELA
imran pathan
સ્વતંત્રતા તંત્ર ની આ વાત છે સ્વતંત્રતા ની વાત છે , છોડાવે જે ગુલામી નું બંધન એવી સ્વતંત્ર સેનાની વાત છે..! # ઇમરાન પઠાણ *અમન* #સ્વતંત્રતા
Ñïrãl Pätêl
સ્વતંત્રતા એકલતાનો આનંદ માણતા શીખી જશો ને, તો જીવન બોજ જેવું નહિ લાગે #સ્વતંત્રતા
Ñïrãl Pätêl
સ્વતંત્રતા ભલે દરિયો સ્વતંત્ર દેખાતો હોય, પણ કિનારો નો તો ગુલામ જ છે રોજ એણે છલકાતા છલકાતા કિનારા ને મળવા તો આવુજ પડે છે. #સ્વતંત્રતા
jigar anami writer
સ્વતંત્રતા જાણી શકો તો પસાર થતી હર પળ હંમેશા હસીન હોય છે.. માણી શકો દિલથી તો દરરોજ નતનવા એના સીન હોય છે.. જીગર "અનામી રાઇટર" #સ્વતંત્રતા