Nojoto: Largest Storytelling Platform

Best મૌન Shayari, Status, Quotes, Stories

Find the Best મૌન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મૌન ના ફાયદા, મૌન પર કવિતા, મૌન કવિતા, મૌન શાયરી, મૌન રહેવાનું ફાયદા,

  • 50 Followers
  • 72 Stories
    PopularLatestVideo

hirpara amit

#મૌન #લાગણી #yqfeelings #yqlove #yqthoughts #yqdidi #yqbaba #YourQuoteAndMine Collaborating with Nutan Jiyani

read more
લાગણી એ મનના કોઈ ખૂણે જમાવ્યો છે વિચારોનો એવો ઘેરો, 
તારા સરનામે જ થશે ફરી એક વાર આવતા જીવતરે મારો ફેરો.  #મૌન #લાગણી  #yqfeelings #yqlove #yqthoughts #yqdidi #yqbaba  #YourQuoteAndMine
Collaborating with Nutan Jiyani

hirpara amit

#મૌન #yqgujarati #yqdidi #yqbaba #yqquotes #yqmotabhai #yqlove #YourQuoteAndMine Collaborating with Nutan Jiyani

read more
તું એટલે, 
મારા હ્રદય ને હરપળ ધબકતું રાખતી એક અનંત આશ #મૌન #yqgujarati #yqdidi  #yqbaba #yqquotes #yqmotabhai #yqlove  #YourQuoteAndMine
Collaborating with Nutan Jiyani

Nitesh Prajapati

સુપ્રભાત!! આજે #મૌન. શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba

read more

મૌન શબ્દ છે તો બે અક્ષર નો પણ, 
તેમાં જિંદગીમાં કેટલાયે રાઝ છુપાયેલા હોય છે,
કોઈ હસતાં ખેલતા વ્યક્તિ ના મૌન પાછળ,
છુપાયેલી હોય છે ક્યાંકને ક્યાંક દર્દ ની કહાની. 

એક માણસની આશા ત્યારે તૂટી જાય છે, 
જયારે બે સંબંધો વચ્ચે ના મતભેદો પુરા થઇ જાય છે, 
અને અંતે ના ઈચ્છતા હોવા છતાં પણ, 
એ માણસ ધારણ કરી લે છે મૌન. 

મૌન એક એવું હથિયાર છે કે, 
જેનાથી તમે સામેવાળી વ્યક્તિને, 
કઈ પણ બોલ્યા વિના એમ જ, 
જીવતે જીવતા મારી નાખો છો. 

વાત રહી મૌન ધારણ કરવાની તો, 
કોઈ અમથે અમથું ચૂપ નથી થઈ જતું, 
વ્યક્તિની સહનશીલતા ના તાર તુટી જાય છે, 
ત્યારે એ વ્યક્તિ પોતાના શબ્દો છુપાવી લે છે. 

-Nitesh Prajapati  સુપ્રભાત!!
આજે #મૌન. શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

Quotes of Adi

#તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

read more
તું ઉગતી સવાર, હું ઢળતી સાંજ
તું મધુર મૌન, હું ગુંજતો અવાજ
તું આઝાદ રીત, હું રૂઢિ- રિવાજ
તું શરમાળ ચિત્ર, હું રંગીન મિજાજ
તું નવીન ખ્યાલ, હું 'આદિ' અંદાજ #તું_અને_હું #પ્રેમ #પ્રીત #સવાર #સાંજ #મૌન #અવાજ #ગુજરાતી

KRUNAL JADAV

#મૌન #રુદન #લાગણીઓ #સ્મરણ #ગુજરાતી #હાઈકુ #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Urvashi Raval Collaborating with Jagu Kaila Collaborating with Manhar Brahmbhatt

read more
તારા મૌનથી
સંશય ડૂબી ગયા,
લાગણી તરી. #મૌન #રુદન #લાગણીઓ #સ્મરણ #ગુજરાતી #હાઈકુ #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval
Collaborating with Jagu Kaila
Collaborating with Manhar Brahmbhatt

Umang Parmar

The use of apologies can be avoided by silence. #મૌન #માફી

read more
માફીનો વધુ પડતો ઉપયોગ
મૌન દ્વારા ટાળી શકાય છે. The use of apologies can be avoided by silence.
#મૌન #માફી

Monika Gadhvana

#વાણી #સરવાણી #મૌન #yqmotabhai #yqdidi #Sagrika #and_I M_O_N_I❤ Jogiya Sagar

read more
મૌનમાં છુપાયેલી જે વાણી 
મારે મન તો બસ એજ શબ્દોની સરવાણી. #વાણી #સરવાણી #મૌન  #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar

Monika Gadhvana

#મૌન #રાહ #દરવાજે #ગુજરાતી #yqmotabhai #gujarati #yqdiaries #yqpowrimo

read more
એને મળવા ખુદ 
મૌન પણ રાહના દરવાજે
મૌન થઈ રાહ જોઈ રહ્યુ હતુ. #મૌન #રાહ #દરવાજે #ગુજરાતી #yqmotabhai #gujarati #yqdiaries #yqpowrimo

Monika Gadhvana

अनजाने में ही मेरे मौन को शब्दों का साथ मिल गया, और अजनबी में अपने मौन से परिचित हो गई। #અજાણ #અજાણતા #મૌન #સાથ_શબ્દોનો #yqmotabhai #yqbaba #yqquotes #Silence

read more
અજાણતા જ મારા મૌનને શબ્દોનો સથવારો મળી ગયો,
અને અપરિચિત હું મારા મૌનથી પરિચિત થઈ ગઈ.

©મોનિ
મોનિકા ગઢવાણા अनजाने में ही मेरे मौन को शब्दों का साथ मिल गया,
और अजनबी में अपने मौन से परिचित हो गई।

#અજાણ #અજાણતા #મૌન #સાથ_શબ્દોનો #yqmotabhai #yqbaba #yqquotes #silence

Ashish Prajapati

Translation: उनके मौन रहने के बावजूद हमने बहोत कुछ सुन लिया । फिर आश्चर्य तो तब हुआ जब उन्होंने कहा हमने तो कभी बात भी नही की । #મૌન #ગુજરાતી #yqmotabhai #yqbaba #fuzzyquoet

read more
તેમના મૌન રહેવા છતાં પણ ઘણું બધું સાંભળી લીધું.
પણ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેમણે કહ્યું
આપણે તો ક્યારે વાત પણ નથી કરી. Translation:
उनके मौन रहने के बावजूद हमने बहोत कुछ सुन लिया ।
फिर आश्चर्य तो तब हुआ जब उन्होंने कहा 
हमने तो कभी बात भी नही की ।

#મૌન #ગુજરાતી #yqmotabhai #yqbaba
#fuzzyquoet
loader
Home
Explore
Events
Notification
Profile