Find the Best પૈસા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પૈસા અને સંબંધ, પૈસા બોલતા હૈ કવાલી, પૈસા ચેક કરવાની àªàªªàª²à«€àª•à«‡àª¶àª¨, પૈસા શાયરી, પૈસા કમાવાના રસà«àª¤àª¾,
RjSunitkumar
હમણાં થોડા સમય પહેલા મારા એક નજીક ના મિત્ર એ અચાનક જ એક સવાલ પૂછી લીધો મને કે યાર જીવન માં પૈસા પાછળ ભાગવું કે પેશન પાછળ ભાગવું આપ ડે રહ્યા ખુલ્લા મન ના વ્યકિત બિન્દાસ કહી દીધું પેશન પાછળ એણે પૂછ્યું કેવી રીતે ? મે મારા પોતાના સ્વાનુભવ થી કીધું પેશન કેમ કે જીવન માં પૈસા કમાવવા એ ખૂબ જ easy છે પણ એમાં પૈસા તો મળશે જોઈ એ એટલા પણ સાલું મન મારી ને કામ કરવાની મજા ના આવે મન માં ચાલ્યા કરે કે સાલું કંઇક ખૂટે છે પણ જો પેશન પાછળ ભાગો તો ફાયદો એ છે કે વહેલા નહિ તો મોડા થી પૈસા તો આવે જ સાથે સાથે મન માં પણ સંતોષ રે કે મે મારા મન ને ગમતું કામ કર્યું.. હંમેશા પૈસા કરતા પેશન ની પાછળ ભાગો એ તમને જરૂર મજા કરાવશે જીવન માં..... #પૈસા કરતા પેશન......
vichar is best idia
લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે, આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા, સલભ શૌચાલય ની દયા થી, હા પણ ખાધું તું બે નંબર નું 😁😁😁😁
Anupam Chauhan
લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે, આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા, સલભ શૌચાલય ની દયા થી, હા પણ ખાધું તું બે નંબર નું 😁😁😁😁
Naresh Parmar
#પૈસા #માં _જો_ગરમી_ના_હોત_ને #તો_ATM_માં_AC_ના_હોત_સાહેબ #સબંધ_સાચવજો_વ્હાલા_બાકી "#પૈસા_તો_બેંક_પણ_ સાચવે_જ_છે."
Bindu Harshad Dalwadi
આજે મહોલ્લામાં શોર હતો ડુગડુગી નો અવાજ હતો કઠપૂતળી નો શો હતો નચાવે એમ નાચવા નું હતું પૈસા ફેંકી ને ખુશ થવાનું હતું આજે મહોલ્લામાં શોર હતો જગવિખ્યાત નો મોહ હતો ના જોયા નો કલરવ હતો વગર વિચાર નો રવ હતો આજ મહોલ્લામાં શોર હતો ડુગડુગીનો અવાજ હતો કઠપૂતળી ને દંભ હતો એવો કોઈ ના દમ હતો આજ મહોલ્લામાં શોર હતો નાચે ડુગડુગી ના તાલે તાળીઓનો મોહ હતો જગવિખ્યાત નો ડોળ હતો આજ મહોલ્લામાં શોર હતો કરી તમાશો પેટીયું રળે નચાવી પૂતળી એ હરખાય નામના ને પૈસા કમાય જોઈ કઠપૂતળી હરખાય આજ મહોલ્લામાં શોર હતો #કઠપૂતળી#જીવન #bindu #nojoto
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto