Nojoto: Largest Storytelling Platform

Best પૈસા Shayari, Status, Quotes, Stories

Find the Best પૈસા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પૈસા અને સંબંધ, પૈસા બોલતા હૈ કવાલી, પૈસા ચેક કરવાની એપલીકેશન, પૈસા શાયરી, પૈસા કમાવાના રસ્તા,

  • 9 Followers
  • 7 Stories
    PopularLatestVideo

RjSunitkumar

#પૈસા કરતા પેશન......

read more
હમણાં થોડા સમય પહેલા 
મારા એક નજીક ના મિત્ર એ
અચાનક જ એક સવાલ પૂછી લીધો
મને કે યાર જીવન માં પૈસા પાછળ ભાગવું કે 
પેશન પાછળ ભાગવું આપ ડે રહ્યા 
ખુલ્લા મન ના વ્યકિત બિન્દાસ કહી દીધું પેશન 
પાછળ એણે પૂછ્યું કેવી રીતે ? મે મારા પોતાના 
સ્વાનુભવ થી કીધું પેશન કેમ કે જીવન માં પૈસા કમાવવા એ ખૂબ જ easy છે પણ એમાં પૈસા તો મળશે જોઈ એ એટલા પણ સાલું મન મારી ને કામ કરવાની મજા ના આવે મન માં ચાલ્યા કરે કે સાલું કંઇક ખૂટે છે પણ જો પેશન પાછળ ભાગો તો ફાયદો એ છે કે વહેલા નહિ તો મોડા થી પૈસા તો આવે જ સાથે સાથે મન માં પણ સંતોષ રે કે મે મારા મન ને ગમતું કામ કર્યું..
હંમેશા પૈસા કરતા પેશન ની પાછળ ભાગો એ તમને જરૂર મજા કરાવશે જીવન માં..... #પૈસા કરતા પેશન......

Yash Panchal

#Fact

read more
પૈસા જ બધું નથી...
 પણ 
      પૈસા વગર કશું નથી.... #Fact

vichar is best idia

read more
લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે,   આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા,  સલભ શૌચાલય ની દયા થી, હા પણ ખાધું તું બે નંબર નું 😁😁😁😁

Anupam Chauhan

લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે, 

આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા,

સલભ શૌચાલય ની દયા થી,
હા પણ ખાધું તું બે નંબર નું
😁😁😁😁

Dhruvin Kanani

read more
મિત્રો પૈસા હાથ મેલ છે પૈસા આવે અને જાય તે ની આપણે ખબર રહતી નથી

Naresh Parmar

#પૈસા #માં _જો_ગરમી_ના_હોત_ને 
#તો_ATM_માં_AC_ના_હોત_સાહેબ

#સબંધ_સાચવજો_વ્હાલા_બાકી
"#પૈસા_તો_બેંક_પણ_ સાચવે_જ_છે."

Bindu Harshad Dalwadi

#કઠપૂતળી#જીવન #Bindu nojoto #કવિતા

read more
આજે મહોલ્લામાં શોર હતો
ડુગડુગી નો અવાજ હતો
કઠપૂતળી નો શો હતો

નચાવે એમ નાચવા નું હતું
પૈસા ફેંકી ને ખુશ થવાનું હતું
આજે મહોલ્લામાં શોર હતો

જગવિખ્યાત નો મોહ હતો
ના જોયા નો કલરવ હતો
વગર વિચાર નો રવ  હતો
આજ મહોલ્લામાં શોર હતો

ડુગડુગીનો અવાજ હતો
કઠપૂતળી ને દંભ હતો
એવો કોઈ ના દમ હતો
આજ મહોલ્લામાં શોર હતો

નાચે ડુગડુગી ના તાલે
તાળીઓનો મોહ હતો
જગવિખ્યાત નો ડોળ હતો
આજ મહોલ્લામાં શોર હતો

કરી તમાશો પેટીયું રળે
નચાવી પૂતળી એ હરખાય
નામના ને પૈસા  કમાય
જોઈ કઠપૂતળી હરખાય
આજ મહોલ્લામાં શોર હતો #કઠપૂતળી#જીવન
#bindu
#nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile