Find the Best મીઠા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મીઠા ના ફાયદા, મીઠા ના પà«àª°àª•àª¾àª°, મીઠા નà«àª‚ રાસાયણિક નામ, મીઠાનો સતà«àª¯àª¾àª—à«àª°àª¹, મીઠાના જલીય દà«àª°àª¾àªµàª£,
Vipul Kalani
"#સંબંધો જો થોડો #સમય #રાખવાના હોય તો #મીઠા બનો, પણ #જો લાંબો #સમય રાખવાના #હોય તો સ્પષ્ટ #બનો". v₹
Vipul Kalani
અરીસો "#સંબંધો જો થોડો #સમય #રાખવાના હોય તો #મીઠા બનો, પણ #જો લાંબો #સમય રાખવાના #હોય તો સ્પષ્ટ #બનો". v₹ #અરીસો
અનામિકા
મારા પ્રિય મિત્ર હે મિત્ર, આપણા બાળપણ નું એ ચિત્ર આજે પણ મારી નજર સમક્ષ આવે ત્યારે એ મીઠી વાતો,એ મીઠા બોલ, મીઠા ઝગડા, એ મીઠી રમતો યાદ કરી મારી આંખો ભરાય આવે ત્યારે એ દોસ્ત મન માં વિચાર પણ આવે કે તારી પાસે દોડી આવું પણ પછી ખ્યાલ આવે કે તું તો હવે આગળ નીકળી ગયો તને કેમ હું યાદ આવું. તું જ હતો જે મને ઘરે થી છુપાઈ ને રમવા માટે લઈ જતો અને ઘરે પાછા વળતા પાછો પણ મારી સાથે ઘરે આવતો અને સૌને કહેતો કે હું સીડી એ થી પડી ગયો તો મને બચાવવા એ આવ્યો અને એ સૌ પણ તારી મારી મિત્રતા જોઈ હસી ને કહેતા , આમ જ તમારી મિત્રતા ખિલખિલાટહસતી રહે પણ કોને ખબર કોની નજર લાગી કે એ દિવસો પાછા મળી જ નથી રહ્યા..... હે.. મિત્ર....😓😞.
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto