Nojoto: Largest Storytelling Platform

Best મીઠા Shayari, Status, Quotes, Stories

Find the Best મીઠા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મીઠા ના ફાયદા, મીઠા ના પ્રકાર, મીઠા નું રાસાયણિક નામ, મીઠાનો સત્યાગ્રહ, મીઠાના જલીય દ્રાવણ,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Vipul Kalani

"#સંબંધો જો થોડો #સમય 
#રાખવાના  હોય તો  #મીઠા  બનો,
પણ #જો લાંબો #સમય રાખવાના #હોય 
તો  સ્પષ્ટ  #બનો".
v₹

Vipul Kalani

અરીસો  "#સંબંધો જો  થોડો #સમય 
#રાખવાના  હોય તો  #મીઠા  બનો,
પણ #જો લાંબો #સમય  રાખવાના #હોય 
તો  સ્પષ્ટ  #બનો".
v₹ #અરીસો

અનામિકા

મારા પ્રિય મિત્ર હે મિત્ર, આપણા બાળપણ નું એ ચિત્ર આજે પણ મારી નજર સમક્ષ આવે ત્યારે એ મીઠી વાતો,એ મીઠા બોલ, મીઠા ઝગડા, એ મીઠી રમતો યાદ કરી મારી આંખો ભરાય આવે ત્યારે એ દોસ્ત મન માં વિચાર પણ આવે કે તારી પાસે દોડી આવું પણ પછી ખ્યાલ આવે કે તું તો હવે આગળ નીકળી ગયો તને કેમ હું યાદ આવું. તું જ હતો જે મને ઘરે થી છુપાઈ ને રમવા માટે લઈ જતો અને ઘરે પાછા વળતા પાછો પણ મારી સાથે ઘરે આવતો અને સૌને કહેતો કે હું સીડી એ થી પડી ગયો તો મને બચાવવા એ આવ્યો અને એ સૌ પણ તારી મારી મિત્રતા જોઈ હસી ને કહેતા , આમ જ તમારી મિત્રતા ખિલખિલાટહસતી રહે પણ કોને ખબર કોની નજર લાગી  કે એ દિવસો પાછા મળી જ નથી રહ્યા..... હે.. મિત્ર....😓😞.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile