Nojoto: Largest Storytelling Platform

Best જો Shayari, Status, Quotes, Stories

Find the Best જો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 142 Followers
  • 331 Stories

Safarsukoonka

#જો

read more
જો जिसकी रचना ही प्रेम के लिए हुई प्रेम सिर्फ उसकी रचनाओं के हिस्से में आया।।

©Safarsukoonka #જો

Vipul Kalani

"#સંબંધો જો થોડો #સમય 
#રાખવાના  હોય તો  #મીઠા  બનો,
પણ #જો લાંબો #સમય રાખવાના #હોય 
તો  સ્પષ્ટ  #બનો".
v₹

Vipul Kalani

અરીસો  "#સંબંધો જો  થોડો #સમય 
#રાખવાના  હોય તો  #મીઠા  બનો,
પણ #જો લાંબો #સમય  રાખવાના #હોય 
તો  સ્પષ્ટ  #બનો".
v₹ #અરીસો

Ñïrãl Pätêl

#જો #વિચાર

read more
જો એક નાનકડા વાયરસે કે જે નરી આંખે જોઇ પણ શકાતો નથી,
એવા વાયરસે મોટા મોટા હાવજો ને ઘર માં રેવા મજબૂર કરી દીધા,
આને કેવાય તાકાત બાકી તો બધા તાયફા. #જો

Ankit waghela

#If #જો

read more
જો બકા ચાર દી,ચાર રાત,બે પળ આનંદ,બે પળ આબાદ,જીવી લે
જો બકા, સમય ટુંકો ને જીવવું લાંબુ, અંકિત કરી લે! #If #જો

Ankit waghela

#જો #અશ્રુ#ગંગા#નિશબ્દ#nojotogujrati

read more
જો નિશબ્દ છે એના અશ્રુ પણ..મારા નામે રડવાં
જો ગંગા પોતે પાપી,તો સરનામું ખબર નથી! #જો #અશ્રુ#ગંગા#નિશબ્દ#nojotogujrati

Ankit waghela

#જો બકા!

read more
જો બકા સમયનો સમનવ્ય છે.. તારા જીવન નો સાર
બાકી કર્મો નો માલિક તું,હું નહીં,કહે કિરતાર #જો બકા!

આનંદ કિશોર

#Thrilled

read more
જિંદગીની  બધી  જ   વેદના  બુઠ્ઠી થઈ જાય,
તું  જો  મારી   આંગળીની  અંગૂઠી થઈ જાય.
વાત  નીકળે  જો  તુજ  અધરની ચમક  વિશે,
તો    ચંદ્રની    ચાંદની   પણ  જૂઠી થઈ જાય.
વર્ણન   ન  હો   તારું   તો   એમ   પણ  બને,
ગઝલની    હરએક    પંક્તિ   ઠુંઠી થઈ જાય.
લોહી  સાથે  સાથે   ભ્રમણ  કર્યા  કરે  છે  તું,
તું  ના  હોય  તો  આ ત્વચા  જૂઠી થઈ જાય.
એના  આગમનથી ખુલી જવાય છે "આનંદ",
અને જો, પાછા વળે તો બંધ મુઠ્ઠી થઈ જાય, #Thrilled

mr. parfect

💐H@n$ik@💐 Princesslappi Ritika Gupta Nensi Suchak Bijay Dutta

read more
જીંદગી મા મુકામ મળિ જાસે તુ થોડિ મહેનત તો કરી જો દેખાડસે રસ્તો દ્વારકા વાળો એ રસ્તે એક વાર ચાલિને તો જો 💐H@n$ik@💐 Princesslappi Ritika Gupta Nensi Suchak Bijay Dutta

સાયર ગુજ્જુ રાયકા

શાયરો ની મહેફીલ 7600250774 #શાયરી

read more
ગુનો નથી કોઈ તારી ચાહત માં...
જો સ્વીકારે તો એક ઇનામ આપું...?
ઝંખું છું સાથ ભવો ભવ તારો..
જો તું માંગે તો મારો હાથ આપું...!! શાયરો ની મહેફીલ
7600250774
loader
Home
Explore
Events
Notification
Profile