Nojoto: Largest Storytelling Platform

Best માનવી Shayari, Status, Quotes, Stories

Find the Best માનવી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમાનવીની ભવાઈ book pdf download, માનવીની ભવાઈ book, માનવીની ભવાઈ pdf download, માનવીની ભવાઈ નવલકથા pdf, માનવીની ભવાઈ pdf,

  • 9 Followers
  • 14 Stories

Grishma Doshi

માનવી

માનવી ના પોતાને ચાહવાનું જાણે છે,
ને બીજાને ચાહવામાં સફળ-નિષ્ફળ થતો રહે છે.

માનવી ના પોતાનાથી જીતી શકે છે,
ને બીજાથી હારવાનું સહી શકતો નથી.

માનવી ના પોતાને માફ કરવામાં માને છે,
ને બીજાને માફ કરવામાં ખચકાટ અનુભવે છે.

આમ, માનવી ના પોતાનો થાય કે બીજાનો બને છે,
ને બસ દુનિયામાં આવતો અને જતો રહે છે. 👤👤
#માનવી #human #humannature #humanbeing #humanbehaviour #yqmotabhai #yqbaba #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile